શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. પાવ, જરૂર મુજબ
  2. મસાલો, જરૂર મુજબ
  3. તેલ જરૂર મુજબ
  4. સોસ, જરૂર મુજબ
  5. શીંગ, જરૂર મુજબ
  6. સેવ, જરૂર મુજબ
  7. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    બજાર માંથી પાવ અને દાબેલી નો મસાલો લાવો.

  2. 2

    પાવ ના બે ભાગ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સોસ નાખી દાબેલી નો મસાલો નાખો.

  4. 4

    પછી તેમાં સહેજ શીંગ, સેવ, કોથમીર નાખો.

  5. 5

    પછી તવા ઉપર તેને થોડી વાર સેકાવા દો.

  6. 6

    સેકીને તેને એક થાળી માં સોસ સાથે ખાઓ.

  7. 7

    અને આ આપણી સ્વાદિસ્ટ, ટેસ્ટી દાબેલી તૈયાર છે 🤭😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

ટિપ્પણીઓ

Similar Recipes