રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટેકા ને બાફી લેવાના બફાયે જાયે પછી છૂંદો કરી ને ઉપર મુજબ બધો મસાલો નાખી ત્યારે કરવો ત્યાર બાદ ખજુર ને બાફી લેવાની બફાયે જાયે પછી બ્લેન્ડર કરીને લેવાનું પછી એમાં મીઠું લીંબુ ગરમ મસાલો નાખી ને ચટણી ત્યાર કરવું ત્યાર બાદ લસણ ઢીલી ચટણી ત્યારે કરવી
- 2
પછી દાબેલી પાવ લાયે ને વચ્ચે થી કાપા કરી ને લૉસની ઢીલી ચટણી લગાવી ત્યાર બાદ દાબેલી નો જે મસાલો ત્યારે કરિયો છે એ નાખવો ઉપર સેવ ડુંગળી મસાલા શીંગ નાખી ને દાબેલી એક તવા ઉપર થોડું માખણ લગાવી ને સેકવી પછી બંને બાજુ બ્રાઉન થયે એટલે ઉતારી લેવી
- 3
ત્યાર છે ગરમ ગરમ દાબેલી બનાવી ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
-
-
-
-
-
કચ્છી કડક
કડક કચ્છ નું સ્પેશીયલ સ્ટ્રીટ ફુડ છે. ચટપટુ ને સ્વાદિષ્ટટેસ્ટ હોય છે કડક નો.#SD#RB6 Shilpa khatri -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
-
બટર ફ્રાય દાબેલી(butter fry dabeli in Gujarati)
#goldedaepron3#week24#માઇ ઇ બુકપોસ્ટ20 વિકમીલ3 Jigna Sodha -
-
-
-
દાબેલી
#RB3#WEEK3#Dabeliદાબેલી એ મારા સાસુ ની અને મારા દીકરાઓ ની ભાવતી વાનગી છે . ઈ રેસીપી બુક વીક ૩ માં મેં આ બનાવી છે. Bansi Thaker -
-
-
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
-
-
-
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254785
ટિપ્પણીઓ (6)