બાફેલા આમળા (Bafela Amla Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેને ચપ્પાથી કાપા પાડી લો.હવે એક તપેલીમાં પાણી લો તેમાં હળદર અને મીઠું નાખી ગરમ કરો. તે ગરમ થાય એટલે તેમાં આમળા નાખી એક ઉભરો લાવી દો ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દો.
- 2
પાણી ઠંડુ પડે એટલે આમળાને કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ભરી લો.
Similar Recipes
-
-
-
-
-
મીઠા આમળા નો મુરબ્બો (Mitha Amla Murabba Recipe In Gujarati)
મીઠા આબલા નો મુરબો Jayshreeben Galoriya -
-
આમળા ના મુરબ્બા (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન એટલે આમળા ની સિઝન હમણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે વાળ,માટે સ્કિન માટે,આંખો માટે વિટામિન છે એ માટે ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા નાના મોટા બધા જો ખાઈ શકે તેવા છે મોટા પણ તેને સરળતાથી ખાઈ શકે છે તે એટલા નરમ હોય છે. Varsha Monani -
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#Amla#Post2સ્વાસ્થ્યવધૅક આમળા ની સીઝન આવી ગઈ છે. આ ઋુતુ માં જે રીતે ખવાતા હોય એ રીતે આમળા ખાવા જોઈએ. આમળા જ્યુસ, સાકરવાળા મીઠા, ચ્યવનપ્રાશ, ખારા, સૂકવેલા મુખવાસ માં ઘણી રીતે ઉપયોગી બનતા હોય છે. મેં આથેલા આમળા બનાવ્યા જે જમ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે. Bansi Thaker
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16554351
ટિપ્પણીઓ (4)