#GA4#week11#amla
આમળા ને ધોઈ તેના કટકા કરી લેવા.
હવે તેમાં 1/2વાટકી મીઠું 3 ચમચી હળદળ અને 1 લીંબુ નીચોવી 2 દિવસ રાખો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
હવે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી બોટલ માં ભરી રાખી દો. લો તૈયાર છે આથેલા આમળા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ