મીઠા આમળા નો મુખવાસ(Sweet amla recipe in Gujarati)

Yogi Patel
Yogi Patel @cook_26793818

મીઠા આમળા નો મુખવાસ(Sweet amla recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કિલોઆમળા
  2. 1 કિલોઅને 250 ગ્રામ ખાંડ
  3. 4 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ આમળા ને બરાબર ધોઈને ઢોકળયા માં પાણી અને એક લીંબુ નાખી ઉપર એક કાણા વાળી ડીશ પર આમળા મૂકી 15-20 મિનિટ વરાળે બાફી લેવા.

  2. 2

    પછી આમળા ને એક વાસણ મા કાઢી ઠંડા થવા દો. ઠંડા થાય જાય પછી આમળા ને ઉપર થી દબાવી એની એક એક પેચી કાઢો.

  3. 3

    આમળા માંથી પેચિ કાઢી તેમાં મીઠું અને ખાંડ નો પાઉડર નાખો.

  4. 4

    પછી બરાબર મિક્સ કરી 3 દિવસ માટે ઢાંકી ને મૂકી રાખો.3 દિવસ રેવા દેવા થી ખાંડ આમળા સોસાઈ જાશે.3 દિવસ પછી આમળા ને ચારણી માં નાખી ખાંડ નું પાણી અલગ કરી લેવું.

  5. 5

    પછી આમળા ને 2 દિવસ તડકા માં સુકવા. તો તૈયાર છે ખાટા મીઠા આમળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogi Patel
Yogi Patel @cook_26793818
પર

Similar Recipes