આમળા ની કેન્ડી (Aamla Candy Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

આમળા ની કેન્ડી (Aamla Candy Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250 ગ્રામ આમળા
  2. 250 ગ્રામ ખાંડ
  3. 2 થી 3 ચમચી ગ્લૂકોઝ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને બરાબર ધોઈ કુકરમાં બે સીટી કરી બાફી લો તપેલીમાં પાણી મૂકી વરાળ થી બાફી શકાય છે

  2. 2

    આમળા બફાઈ જાય એટલે તેના ઠળિયા કાઢી પેસી જુદી કરી લો

  3. 3

    એક તપેલીમાં ખાંડ લઇ આમળા થોડા ઠંડા પડે એટલે તેમાં મિક્સ કરી દો હલાવી લો

  4. 4

    આમળાને આ રીતે ખાંડમાં ત્રણથી ચાર દિવસ માટે રહેવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહો

  5. 5

    ચોથા દિવસે આમળાને કાઢી લો અને આમળાને ચાળણીમાં કાઢી લો હવે તેને એક થાળીમાં છૂટા છૂટા મૂકી તડકામાં બે થી ત્રણ દિવસ સુધી સૂકવી દો

  6. 6

    આમળા સુકાઈ જાય એટલે તેમાં ગ્લુકોઝ પાઉડર ભભરાવી દો તૈયાર છે આમળા કેન્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes