સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)

આ રેસિપી મારા ફેમિલી ની ખાસ પસંદ છે. ટ્રેડિશનલ રીત થી તેને બનાવવામાં આવે છે. આમ રીંગણ ચૂલા માં શેકેલા હોય તો સ્વાદ ચાર ગણો વધી જાય છે.
સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
આ રેસિપી મારા ફેમિલી ની ખાસ પસંદ છે. ટ્રેડિશનલ રીત થી તેને બનાવવામાં આવે છે. આમ રીંગણ ચૂલા માં શેકેલા હોય તો સ્વાદ ચાર ગણો વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા રીંગણ લઈ ધોઈ કાપા કરી ચેક કરવું કે સડેલા નથી ને. ત્યારબાદ તેના પર સહેજ તેલ લગાવી ગેસ પર શેકવા. થોડી થોડી વારે ફેરવતા રહેવું. બધી સાઈડ સરખું શેકાઈ જાય ત્યારબાદ તેને ઠંડા પાણી માં નાખી દેવા.
- 2
લીલી ડુંગળી અને ટામેટાં સરખા સમારી લેવા. અને રીંગણ નો છાલ ઉતારી ને તેને આ રીતે સમારી લેવા.
- 3
કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખો. ત્યારબાદ લીલી ડુંગળી નાખી શેકો.
- 4
હવે તેમાં લસણ ની ચટણી નાખી શેકવું. ત્યારબાદ ટામેટાં નાખવા.
- 5
હવે તેમાં બધા મસાલા નાખવા અને સરખા શેકાઈ જાય એટલે તેમાં બાફેલા રીંગણ અને મીઠું નાખી સરખું મિક્ષ કરવું.
- 6
હવે તેમાં કસુરી મેથી નાખી મિક્ષ કરી લો અને ગેસ બંધ કરો.
- 7
તૈયાર છે ઓળો. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#post37કાઠીયાવાડી લોકો રાતના જમણ ને વાળુ કહે છે.ગામડામાં તો આજના સમયમાં પણ લગભગ રોજ વાળુમાં રોટલા બનાવવામાં આવે છે. તેમાં પણ હાથે થી સારી રીતે મસળી ને ટીપેલો રોટલો હોય અને દેશી ઘી-દૂધ તો હોય જ. કાઠીયાવાડી લોકોનો દેશી ખોરાક ના કારણે પોતે ભાગ્યે જ બીમાર પડે છે શુદ્ધ દેશી ખોરાક અને શુદ્ધ હવા હોવાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. કાઠીયાવાડી ડિનર બાજરાનો રોટલો, રીંગણનો ઓળો માખણ, છાશ અને પાપડ બસ આપણા કાઠીયાવાડી તેમજ ગુજરાતી લોકોને શુદ્ધ દેશી જમવાનું મળી જાય એટલે પૂછવું જ શું? એમાં પણ દેશી ઘી થી લથબથ હાથેથી ટીપેલો બાજરાનો રોટલો એની સાથે ઘરે બનાવેલું તાજુ માખણ તેમજ તાજા વાડીના કુણા કુણા રીંગણનો ઓળો અને સાથે છાશ મળે એટલે ૩૨ પકવાન મળ્યા બરાબર હે ને મિત્રો? Divya Dobariya -
સ્મોકી રીંગણ ભડથું (Smoky Baingan Bharta Recipe In Gujarati)
#WLD#MBR7#smokybainganbharta#ringanbhadthu#cookpadgujaratiશિયાળા ની સિઝન માં દરેક ઘરે અચૂક થી રીંગણનું ભડથું બનતું જ હોય છે. પહેલા ના સમય માં બધા ચૂલા પર શેકીને બનાવતા જ્યારે આજ ના સમય માં લોકો ખેતર માં કે ફાર્મમાં જઈ ને ચૂલા માં બનાવેલા ભડથાની મિજબાની કરતા થઈ ગયા છે. અલગ અલગ રાજ્ય માં બનતા રીંગણના ભડથાનો ટેસ્ટ અને રેસિપી થોડી અલગ હોય છે. મેં અહીં રીંગણની સાથે ટામેટા, મરચા અને લસણને પણ શેકીને ભડથું બનાવ્યું છે. જે સામાન્ય ભડથા કરતા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pandya -
સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)
#WLD#CWM1 #Hathimasalaશિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
રીંગણ ઓળો (Baingan Bharta Recipe In Gujarati)
શિયાળો આવી ગયો છે અને શોખીન ગુજરાતીઓના ઘરમાં રીંગણનો ઓળો પણ બનવાનો શરૂ થઈ જ ગયો હશે. રીંગણનો ઓળો કે પછી બેંગન ભરથા તરીકે જાણીતી આ વાનગી શિયાળામાં ખાવાનો જલસો પડી જાય. તે સ્વાસ્થ્ય માટે તો સારો છે જ પણ તેમાં લીલી ડુંગળી અને લસણ પણ આગળ પડતા હોવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. રીંગણના ઓળાની સાથે બાજરી કે મકાઈનો રોટલો મળે એટલે મોજે મોજ.#bainganbharta#ringanolorecipe#Kathiyawadithali#cookpadgujarati Mamta Pandya -
પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati)
#નોથૅરીંગણ નો ઓળો જેને પંજાબી રીતે કરવામાં આવ્યો છે જેથી તેને બૈગન ભરથા નામ આપેલ છે. ખરેખર ઓળો એ રીંગણ શેકી ને જ બનાવવામાં આવે છે પરંતુ અમુક કારણોસર કોઈના ઘરે રીંગણ શેકવાની મનાઈ હોય છે તો કોઈને શેકેલા રીંગણ ની સુવાસ ને કારણે પસંદ નથી. અહીં જૂદી રીતે રીંગણ ને શેકવા વિના સ્વાદિષ્ટ ઓળો બનાવેલ છે. Dolly Porecha -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
સ્મોકી આમ પન્ના (Smoky Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#CookpadGujarati#CookpadIndiaઆમ પન્ના એક ઉનાળાની ખાસ રેસિપી છે જે લુ થી બચવાં અને શરીર ને ઠંડક આપવા માટે પીવાય છે. સામાન્ય રીતે આમ પન્ના કેરી બાફી ને બનાવાય છે. આજે મેં કેરી ને શેકી સ્મોકી આમ પન્ના બનાવ્યું છે. જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ખાટા ઢોકળા વિથ ટોપીંગ
#RB2 #week2. ખાટા ઢોકળા મારી ફેમિલી માં બધાની પસંદ છે પણ મારા ભાઈઓ ની ખાસ પસંદ છે હું તેને ડેડી કેટ કરુંછુંKusum Parmar
-
સ્ટફ્ડ આલુ બેંગન(Stuffed alu bengan recipe in Gujarati)
#GA4#week12આ મરી ઇન્નોવેટીવ વાનગી છે.. જયારે માર્કેટ માં નાના રીંગણ,બટેકા આવે ત્યારે મારા ઘરે સ્ટફ આલુ બેગન બનતા હોય છે ટેસ્ટઃ માં ખુબ સરસ લાગે છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
ડ્રમસ્ટીક ભરતા (Drumstick Bharta Recipe In Gujarati)
#GA4#Week25#saragavoસરગવા ને એક super food તરીકે ગણવા માં આવે છે. તે પ્રોટીન, એમીનો એસિડ,બીટા કેરેતીન, કેલ્શિયમ જેવા અનેક પોષકતત્વો થી ભરપૂર છે.તે ડાયબિટીસ, બી પી ના દર્દીઓ માટે તેમજ સાંધા અને હાડકા ના દુખાવા માં રાહત આપનારું છે. તો આવો શીખીએ.. Noopur Alok Vaishnav -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#MW2#Week2#પનીર_સબ્જી#CookpadIndia#cookpadgujarati#cookpad પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે. મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
બેંગન બાલુચારી
#goldenapron2Week6Bengaliમિત્રો બંગાળની સ્વીટ ખુબ જ વખણાય છે બંગાળમાં મળતી સ્વીટ આપણે હંમેશા ખાઈએ છીએ પરંતુ આજે આપણે બંગાળમાં બનતી સ્પાઈસી ડીશ બનાવીશું જેનું નામ છે બેંગન બાલુચારી. જે ભરથાના રીંગણ માંથી બનાવવામાં આવે છે જેને તમે પરાઠા રોટલી અથવા ભાત સાથે પણ ખાઈ શકો છો. Khushi Trivedi -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
"બૈગન ભરથા" Baigan Bharta recipe in Gujarati
" બૈગન ભરથા " ઈન કુકર, ઘણાં ને ચૂલા નુ બૈગન ભરથૂ ગમે, ગેસ પરનુ નથી ગમતું, ને ઘણાને સ્મોકી નો ટેસ્ટ નથી ગમતો પણ જો આ રીતે બને કુકરમા થોડા પાણી વડે બાફીને તો ગમશે સાથે ટેસ્ટી પણ લાગશે Nidhi Desai -
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)
Khoba roti mast...