ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 4 નંગ બ્રેડ ની મોટી સ્લાઈસ
  2. ૧/૨ કપકેપ્સીકમ સમારેલ
  3. 1 ચમચીમરચા સમારેલા
  4. ૧/૨ કપપ્રોસેસ ચીઝ ખમણેલું
  5. 1 નાની ચમચીચીલી ફ્લેક્સ
  6. મીઠું જરૂર મુજબ
  7. લીલી ચટણી
  8. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ મા ચીઝ,મરચા, કેપ્સીકમ,ચીલી ફ્લેક્સ અને ચપટી મીઠું નાખી હલાવી લ્યો.તૈયાર છે સ્ટફિંગ

  2. 2
  3. 3

    બે બ્રેડ ની સ્લાઈસ લ્યો. બહાર ની બાજુ બટર લગાવો.અંદર ની બાજુ લીલી ચટણી લગાવી વચ્ચે સ્ટફિંગ ભરી ગ્રિલ કરવા મૂકો.તૈયાર છે ગ્રિલ સેન્ડવીચ.સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes