ડીબ્બા રોટી વિથ ચટણી (Dibba Roti with Chutney Recipe In Gujarati)

ડીબ્બા રોટી વિથ ચટણી (Dibba Roti with Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી અડદની દાળ અને ત્રણ વાટકી ઈડલી ની સુજી લેવું
- 2
બેને સાફ કરી પાણીમાં પલાળી નાખો બે કલાક માટે
- 3
ત્યારબાદ અડદની દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ કરી લેવું
- 4
પલાળેલી સુજીને બરોબર પાણીમાંથી નીચવી એ પેસ્ટમાં સોજી મિલાવી લેવું
- 5
સ્વાદ અનુસાર મીઠું એમાં મિલાવી ને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપો
- 6
હવે એક કડાઈમાં રાઈ જીરું અને લીમડો નો વઘાર નાખી એમાં તૈયાર કરેલું બેટર થોડુંક થોડુંક એમાં નાખો
- 7
ઉપર ડુંગળી ઝીણી ઝીણી સુધારેલી પણ મિલાવું
- 8
સાવ મીડીયમ ફ્લેમમાં એને ગોલ્ડન કલર આવવા દેવાનું બેય સાઈડ
- 9
ચટણી માટે લીધેલી સામગ્રી બધી એક ચમચી તેલમાં 1/2 ચમચી જીરું નાખી શેકી લેવું બે મિનિટ માટે
- 10
હવે ઠરી જાય પછી મિક્સરમાં પેસ્ટ બનાવી લેવું. મીઠું સ્વાદ અનુસાર નાખો
- 11
ત્યારબાદ ચટણીમાં વઘાર નાખવા માટે બે ડાળખી લીમડો રાઈ જીરું બે ચમચી તેલમાં વઘાર નાખો વઘારીને ચટણીમાં વઘાર નાખી દેવું
- 12
તૈયાર થઈ ગયું આપણું કેરેલા ડીશ દિબબા રોટૂ વિથ ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
-
-
ડુંગળીની ચટણી (South Indian onion chutney Recipe In Gujarati)
આ કેરલાની ચટણી છે. જેમા special નાની ડુંગળીનો ઉપયોગ થાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24ગાર્લિક (પુંડું) ચટણી Kajal Mankad Gandhi -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
-
ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ29આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે. Dhara Kiran Joshi -
ડુંગળી ની ચટણી (Onion Chutney Recipe In Gujarati)
પીઝા સોસ , ચીઝ ડીપ, મેયો ને પણ ભુલી જાય એવી મલ્ટી પર્પઝ ચટણી... ૮થી૧૦ દિવસ સુધી ફિજ માં મુકી સ્ટોર કરી શકાય. ઢોંસા ઈડલી સેન્ડવીચ બટાકા ના શાક માં પણ વપરાય તેવી. ડબલ વઘાર ની આ ચટણી ખુબ જ ટેસ્ટી લાગે છે. Tanha Thakkar -
-
-
મસાલા ઓટ્સ ચીલા વીથ કોકોનટ ચટણી (Masala Oats Chila with Coconut Chutney Recipe In Gujarati)
#FFC7#COOKPADGUJARATI#Cookpadindia Sneha Patel -
પીનટ ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન પીનટ ચટણી છે જે ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે Daxita Shah -
-
-
લોચો વિથ ચટણી(locho with Chutney recipe in Gujarati)
#સ્નેકસસુરતનો પ્રખ્યાત લોચો.સુરતની ડીશ હોય ને મોમાં પાણી ન આવે, એવું તો બન્ને જ નહિ. Nirali Dudhat
More Recipes
- મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
- પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
- કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- સૂજી ના ઇન્સ્ટન્ટ અપ્પમ કેરળ ફેમસ બ્રેકફાસ્ટ (Sooji Instant Appam Kerala Famous Breakfast Recipe In
ટિપ્પણીઓ (2)