ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Urvi soni Urvi soni
Urvi soni Urvi soni @urvi_111

ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5ડુંગળી
  2. 6-7લસણ ની કળી
  3. 2-3સૂકા લાલ મરચાં
  4. 1.5ટામેટાં
  5. 1-2આંબલી
  6. વઘાર માટે:
  7. લીમડો
  8. 1/4 ચમચી રાઈ
  9. 1/2 ચમચી અડદ ની દાળ
  10. 1/4 ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં થોડું તેલ મૂકી ડુંગળી, લસણ ની કળી આખી, ટામેટાં(કટકા) અને સૂકા મરચાં સાંતળો.

  2. 2

    ત્યારબાદ તે ઠરી જાય એટલે તેને ક્રશ કરી લો.ક્રશ કરતી વખતે તેમા સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર આંબલી ઉમેરો.

  3. 3

    ત્યારબાદ ફરીથી થોડું તેલ મૂકી તેમા રાઈ, અડદ ની દાળ (8-10 દાણા), લીમડો અને હીંગ વઘાર માટે મૂકો.

  4. 4

    ત્યારબાદ તેમા ક્રશ કરેલું મિશ્રણ ઉમેરો.અને હવે ગાર્લિક ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi soni Urvi soni
પર

ટિપ્પણીઓ

Similar Recipes