ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી બનાવવા માટે ડીશને તેલથી ગ્રીસ કરી તેમાં ઈડલી નું ખીરું પાથરી દેવું અને પછી 15 થી 20 મિનિટ સુધી વરાળમાં ઈડલી ને સ્ટીમ કરી લેવી. હવે ઈડલી તૈયાર છે.
- 2
બંને દાળને ધોઈ અને કુકરમાં સાતથી આઠ સીટી વગાડી અને બાફી લેવી.
- 3
પછી એક પેનમાં તેલ મૂકી રાઈ-જીરું,લીમડો અડદની દાળ, મગની દાળ, લાલ મરચું, મેથીના દાણા બધું મૂકી અને સંભાર નો વઘાર કરવો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી અને સાંતળી લેવી.
- 4
પછી તેમાં સંભાર ઉમેરી બધો મસાલો કરી લેવો અને ત્યારબાદ સંભાર ને 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દેવો ઉકળવા આવે ત્યારે તેમાં સંભાર નો મસાલો ઉમેરી દેવો. હવે તૈયાર છે સંભાર તેને કોથમીર થી ગાર્નિશ કરી ઈડલી સાથે સર્વ કરવું.
- 5
હવે તૈયાર છે ઇડલી સંભાર અને કોકોનટ ચટણી ગરમા ગરમ સર્વ કરી એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
-
-
ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે. Nilam patel -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
-
ઇડલી સંભાર(Idli sambhar recipe in gujarati)
મારુ મનપસન્દ#weekend chef#weekend# idli sambhaar chef Nidhi Bole -
-
-
-
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16567115
ટિપ્પણીઓ (3)