રાંધવાની સૂચનાઓ
- 1
મેેદોમાં પાંચ થી છ સ્પૂન ઘી નો મોણ દેવાનો
- 2
ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ને એનો મીડીયમ ડો બનાવવાનો
- 3
એક વાટકી ખાંડમાં 1/2વાટકી પાણી નાખી એનો એક તાર આવે એવું ચાસણી બનાવવાનું
- 4
મેેદો નો ડો ને પાંચ પાંચ ગુણ્યા કરી 10 ગુણ બનાવી લેવાનું
- 5
પાંચ ગુણના ના પાત્રા પાત્રા રોટલી વણી લેવાનું
- 6
હવે એક પેસ્ટ તૈયાર કરવાનું જે કે પાંચ ચમચી ઘીમાં ત્રણ ચમચી મેંદો મિલાવી પેસ્ટ બનાવી લેવાનું
- 7
હવે આ મિશ્રણને એક એક રોટલી ઉપર લગાવી ટાઇટ થી રોલ કરી લેવાનું
- 8
બેય એડજસ્ટ માં કાપી વચ્ચેથી એક એક ઇંચ નું કટીંગ કરી લેવાનું
- 9
એક એક પીસ ને હલકા હાથે દબાવી લેવાનું સ્લો ફ્લેમ સેલમાં ડીપ ફ્રાય કરવાનું
- 10
ગોલ્ડન કલર આવ્યા ત્યાર બાદ એને ચાસણીમાં મિલાવી પાંચથી દસ મિનિટ રાખો
- 11
ચાસણીમાં ઇલાયચી નો ભૂકો અને કેસર નાખી લેવાનો
- 12
જે ખાજા આપણે ચાસણીમાં ડુબાવી રાખ્યા. 10 થી 15 મિનિટ બાદ એને બારે કાઢી સર્વ કરી લો તૈયાર થઈ ગયા આપણા ખાજા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાજા(Khaja Recipe in Gujarati)
આ ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. AnsuyaBa Chauhan -
ખાજા(khaja recipe in gujarati)
ખાજા ઉત્તર પ્રદેશની પ્રખ્યાત મીઠાઈ છે. જૂના દિવસોમાં, તે કન્યાને વિદાય માં આપવામાં આવતી હતી. #kv Ruchi Shukul -
ખાજા(khaja recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_25 #સુપરશેફ2 #week2 #ફલોર્સ_લોટઆ એક ઝડપથી બની જાય એવું મસ્ત સ્વીટ છે... અને બહુ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે... કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકાય છે..એકવાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ખાજા(khaja in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#ભુવનેશ્વર ના પૂરી માં પ્રખ્યાત જગન્નાથ નું મંદિર છે. ખાજા નો પ્રસાદ આ મંદિર માં ચડાવાય છે.ખાજા અહીંની પ્રખ્યાત મીઠાઈ છે. દિવાળી, દશેરા અને લગ્ન પ્રસંગે આ બનાવાય છે. Dipika Bhalla -
ડ્રાયફ્રુટસ ઘુઘરા દિવાળી સ્પેશિયલ મીઠાઈ (Dryfruits Ghughra Diwali Special Mithai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
ખાજા/Chirote(Khaja/Chirote recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1#ઓડિશા#સાતમપોસ્ટ -3 ખાજા એક પારંપરિક મીઠાઈ છે ...ઈન્ડિયા માં તેમજ નેપાળના વિરાટ નગર તેમજ જનકપુર માં પણ ખાસ મીઠાઈ તરીકે બનાવાય છે....Odisha ના જગન્નાથપુરી મા પ્રસાદ રૂપે ધરાવવવામાં આવે છે....ચાલો આપણે પણ બનાવીયે ઈસ્ટ ઈન્ડિયા ની પારંપરિક મીઠાઈ ખાજા (Chirote)... Sudha Banjara Vasani -
-
ખાજા (khaja recipe in Gujarati)
#GA4 #Week9#Maida#Fried ખાજા એ ખાજલી તરીકે પણ ઓળખાય છે.ખાજા પર ચટપટો મસાલો છાંટી ને અથવા ખાંડ નો ભૂકો છાંટી ને પણ ખવાય છે.જેને સરસિયા ખાજા પણ કહેવાય છે. Bina Mithani -
ખાજા (Khaza Recipe In Gujarati)
#કૂકબુક#દીવાળીસ્પેશિયલ#પોસ્ટ૨ખાજા મે પહેલી વખત બનાવ્યા છે, કોઈ નવી જ રેસીપી ટ્રાય કરવી હતી તો ખાજા બનાવ્યા,ખાજા યુપી, બિહાર અને ઓડીસાની સ્વીટ ડીશ છે ઘરમાં બધાને આ સ્વીટ બહુ જ પસંદ આવી, તમને પણ પસંદ આવશે. Bhavna Odedra -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ (Instant Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)
#AT#MBR2 Manishachawda Parmar -
સ્વીટ ખાજા
#ઇબુક#પોસ્ટ-26#દિવાળીસ્વીટ ખાજા એ ઓરિસ્સાની સ્વીટ છે અને એને ભગવાન જગન્નાથને ભોગ લગાવવા માટે બનાવવામાં આવે છે Kalpana Parmar -
-
ખાજા(ચિરોટે)
#ઈસ્ટ#સાતમખાજા એ ભારતીય મીઠાઈ છે ,ઈસ્ટ ઇન્ડિયા ના ઓડીસા,બિહાર અને આંધ્રપ્રદેશની ફેમસ સ્વીટ છે જે મેંદા ની રોટલી વણી લેયર્ડ કરી કટ કરી તળી ચાસણી માં નાખી બનાવવા માં આવે છે. Dharmista Anand -
-
સ્વીટ ખાજા
#goldenapron2#week 2#oddisa 🌸 ઓડીશા ની જગન્નાથ ભગવાન ને આ પ્રસાદી સ્વીટ ખાજા ધરાવવા માં આવે છે. 🌸 Beena Vyas -
-
-
-
-
સરસિયા ખાજા(khaja recipe in gujarati)
#મોન્સૂન#પોસ્ટ૩ચોમાસા માં સુરત જાવ તો તમને સરસિયા ખાજા ખાવા મળે. આ ખજાનો સુરત ના સ્પેશ્યિલ છે. આ ખાજા તમારે ખાવા હોય તો સુરત જ જવું પડે.આ ખાજા ને કેરી ના રસ સાથે પણ ખવાતાં હોય છે.મેં આ ખાજા મારાં એક સુરતી friend પાસે થી શીખ્યા છે. ખુબ સરસ બન્યા. ખાજા બનવવા માટે ખુબ ધીરજ ની જરૂર છે. આમનપાન સરસ વસ્તુ ખાવી હોય તો ધીરજ તો રાખવી જ પડે ને.. Daxita Shah -
-
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
મીઠા ખાજા(mitha khaja recipe in gujarati)
પારસી લોકો નવા વર્ષે આ રેસિપી બનાવી ને લોકો નું મોઢું મીઠું કરાવે છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
More Recipes
ટિપ્પણીઓ