ચેવડો (Chevda Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ચેવડો (Chevda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા વધારી લો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં સીગદાના, મકાઇના પોઆ, ચોખાના પોઆ તળી લો.
- 2
એક ડીશમાં મીઠું, લાલ મરચું, હળદર અને દળેલી ખાંડ લઇને બધું મીક્ષ કરીને તળેલી વસ્તુઓમાં ઉમેરો. પછી બરાબર હલાવી લો.તો તૈયાર છે આપણો ચેવડો.
- 3
નોંધ અમે તીખું ઓછું ખાઇએ છીએ માટે લાલ મરચું વધારે નથી નાખતા. અને વધાર પણ ફરીથી નથી
કરતાં. નાના પણ ખાઇ શકે માટે લાલ મરચું માપસર નાખીએ છીએ.
Similar Recipes
-
-
-
મકાઇ પોઆનો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મકાઇ પોઆનો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ઓટ્સ પોહા નટ્સ ચેવડો (Oats Poha Nuts Chevda Recipe In Gujarati)
#DTR#cookpadindia Noopur Alok Vaishnav -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
શેકેલા પૌઆ નો ચેવડો (Roasted Pauva Chevda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
-
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
-
વધારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
હેલ્થી પૌંવાનો ચેવડો(Non fried poha chevda in Gujarati)
#સ્નેક્સઆ ચેવડો બધા ને બહુ ભાવે છે પણ તેલ માં ફ્રાય કરવાથી એ બહુ તેલ વાળો લાગે છે. તો એ થોડું હેલ્થ માટે પણ ખરાબ એટલે મેં આજે આ ચેવડા ને માઇક્રોવેવ માં બનાવ્યો જે એકદમ ટેસ્ટી અને મસ્ત બનેલો બધા ને ખુબ ભાવ્યો. અને હવે હું આજ રીતે બનાવું છું. અને મારા દીકરા નો તો પ્રિય પણ બની ગયો છે. Ushma Malkan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16580197
ટિપ્પણીઓ (2)