ખાજા(ચિરોટે)

Dharmista Anand @Dharmista
ખાજા(ચિરોટે)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો લઈ તેમાં પિંચ મીઠું અને ઘી નું મોણ નાખી લોટ બાંધી લઈ 10 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.લોટ ના લુવા બનાવી તેની રોટલી વણી લો, એક વાટકી માં 3 ટે ચમચી ઘી અને 2 ટે ચમચી મેંદો લઈ તેની લઈ બનાવી લો,
- 2
હવે એક રોટલી લઈ તેની પર મેંદો અને ઘી મિક્સ કરેલી લઈ લગાડી,બીજી રોટલી મૂકી ફરી તેની પર મેંદા અને ઘી ની લઈ લગાવી લો આવી રીતે 5 રોટલી ઉપર મૂકી ગોળ રોલ વળી કટ કરો.
- 3
કટ કરેલા રોલ ને સાઈડ પર મૂકો,એક પેન માં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી તેમાં ઈલાયચી અને કેસર એડ કરી એક તાર ની ચાસણી બનાવી લો,
- 4
હવે કટ કરેલા રોલ ને ઉભો વણી લો, અને તેલ ગરમ કરી સ્લો ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો, તળેલા ખાજા ને ચાસણી માં 1 મિનિટ રાખો.
- 5
1 મિનિટ પછી ચાસણી માં થી પ્લેટ માં કાઢી સર્વ કરો તો રેડી છે ખાજા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાજા/Chirote(Khaja/Chirote recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1#ઓડિશા#સાતમપોસ્ટ -3 ખાજા એક પારંપરિક મીઠાઈ છે ...ઈન્ડિયા માં તેમજ નેપાળના વિરાટ નગર તેમજ જનકપુર માં પણ ખાસ મીઠાઈ તરીકે બનાવાય છે....Odisha ના જગન્નાથપુરી મા પ્રસાદ રૂપે ધરાવવવામાં આવે છે....ચાલો આપણે પણ બનાવીયે ઈસ્ટ ઈન્ડિયા ની પારંપરિક મીઠાઈ ખાજા (Chirote)... Sudha Banjara Vasani -
સ્વીટ ખાજા
#ઇબુક#પોસ્ટ-26#દિવાળીસ્વીટ ખાજા એ ઓરિસ્સાની સ્વીટ છે અને એને ભગવાન જગન્નાથને ભોગ લગાવવા માટે બનાવવામાં આવે છે Kalpana Parmar -
ખાજા (Khaza Recipe In Gujarati)
#કૂકબુક#દીવાળીસ્પેશિયલ#પોસ્ટ૨ખાજા મે પહેલી વખત બનાવ્યા છે, કોઈ નવી જ રેસીપી ટ્રાય કરવી હતી તો ખાજા બનાવ્યા,ખાજા યુપી, બિહાર અને ઓડીસાની સ્વીટ ડીશ છે ઘરમાં બધાને આ સ્વીટ બહુ જ પસંદ આવી, તમને પણ પસંદ આવશે. Bhavna Odedra -
મદાઠા ખાજા(ચિરોટે)
goldenapron2 માં ઓરીસ્સા સ્પેશીઅલ week માટે મડાઠા ખાજા જે સ્વિટ ખાજા અને ચિરોટે જેવાં નામ થી પણ પ્રખ્યાત છે... ક્રિષ્નાજી ને ખૂબ જ પ્રિય એવા સ્વાદિષ્ટ ખાજા જે સ્પેશિયલ જગન્નાથજી ની રથ યાત્રા માટે પ્રસાદ માં બનાવવા માં આવે છે... હમણાં દિવાળી આવી રહી છે તો સ્વીટ ડીશ માં આપણે આ સ્વીટ ખાજા બનાવીએ...#goldenapron2#week2#orissa#ઇબુક#day19 Sachi Sanket Naik -
-
સ્વીટ ખાજા
#goldenapron2#week 2#oddisa 🌸 ઓડીશા ની જગન્નાથ ભગવાન ને આ પ્રસાદી સ્વીટ ખાજા ધરાવવા માં આવે છે. 🌸 Beena Vyas -
ખાજા(khaja in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#ભુવનેશ્વર ના પૂરી માં પ્રખ્યાત જગન્નાથ નું મંદિર છે. ખાજા નો પ્રસાદ આ મંદિર માં ચડાવાય છે.ખાજા અહીંની પ્રખ્યાત મીઠાઈ છે. દિવાળી, દશેરા અને લગ્ન પ્રસંગે આ બનાવાય છે. Dipika Bhalla -
ખાજા(khaja recipe in gujarati)
ખાજા ઉત્તર પ્રદેશની પ્રખ્યાત મીઠાઈ છે. જૂના દિવસોમાં, તે કન્યાને વિદાય માં આપવામાં આવતી હતી. #kv Ruchi Shukul -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
ખાજા(Khaja Recipe in Gujarati)
આ ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. AnsuyaBa Chauhan -
રંગબેરંગી નમકીન ખાજા
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#દિવાળીમાં મીઠા ખાજા તો લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે પણ આજે મેં નમકીન ખાજા બનાવ્યા છે. આ નમકીન ખાજા દેખાવમાં જેટલા સુંદર છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ખાજા.... Dimpal Patel -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
જલેબી
#trendજલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!! Naina Bhojak -
-
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
બિહારી સ્ટાઈલ ક્રીસ્પી પુઆ
#ઈસ્ટ#બિહાર આ યુપી બિહાર નું ફેમસ સ્વીટ ફૂડ છે..ત્યાં ખાસ કરીને હોળી માં બનાવવામાં આવે છે..ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી અને મુલાયમ બને છે..તો આજે મૈ આ રેસિપી બનાવી છે Suchita Kamdar -
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
-
-
સોના સ્વીટ કચોરી
#ગુજરાતી #આ કચોરીના પૂરણમાં તુવેરની દાળનો ઉપયોગ કરી સ્વીટ બનાવી છે જે પૂરણપોળીના જેવી જ છે.આ કચોરી ખાવામાં ખૂબ ટેસ્ટી છે. Harsha Israni -
પુરીખાજા (Puri khaja recipe in gujarati)
પૂરી ખાજા ની જ્યારે વાત આવે ત્યારે જગન્નાથ પુરીના મહાપ્રસાદ જ યાદ આવે ઓડિશા માં જગન્નાથપુરી મંદિર માં પૂરી ખજા મહા પ્રસાદ તરીકે દરરોજ આપવામાં આવે છે. છપન ભોગ માં પણ તેનો સમાવેશ થાય છે. બિહાર ,ઓડિશા,,આંધ્રપ્રદેશ દરેક જગ્યાએ ખુબ જ પ્રખ્યાત છે ખૂબ જ સરળતાથી અને બહુ જ ઓછી વસ્તુ થી બનાવી શકાય છે.#ઈસ્ટ #સાતમ #cookpadindia#cookpadgujrati#india 2020 Bansi Chotaliya Chavda -
પચરંગી ખાજલી (Pachrangi khajli recipe in Gujarati)
મેં 1st time tuti fruti બનાવી તો ચાસણી વધારે બનાવાય ગઈ. તો એ કલર વાળી ચાસણી માં મેંદો અને ઘી નું મોણ નાખી મે ખાજલી બનાવી. Avani Parmar -
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
ખાજા (khaja recipe in Gujarati)
#GA4 #Week9#Maida#Fried ખાજા એ ખાજલી તરીકે પણ ઓળખાય છે.ખાજા પર ચટપટો મસાલો છાંટી ને અથવા ખાંડ નો ભૂકો છાંટી ને પણ ખવાય છે.જેને સરસિયા ખાજા પણ કહેવાય છે. Bina Mithani -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
-
મોતીચુર લડ્ડુ(Motichur laddu recipe in gujarati)
મોતીચુર લડ્ડુ બેસન થી બનતી મીઠાઈ છે જેને ઘી માં તળીને ચાસણી માં ડીપ કરીને બનવામાં આવે છે. Bhavini Kotak -
બાલુશાહી
#નોર્થઆ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309725
ટિપ્પણીઓ (2)