તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 3બાઉલ ચણાનો લોટ
  2. 6 ટેબલ સ્પૂનતેલ
  3. 3 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. 3ટીસ્પુન મીઠું
  5. 1/2 ટીસ્પૂન હિંગ
  6. 1 ટીસ્પૂનઅજમો
  7. 1 ટેબલ સ્પૂનમારી નો ભૂકો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં ઉપર મુજબનો બધો મસાલો નાખી કઠણ લોટ બાંધવો પછી તેને થોડું થોડું પાણી નાખી સરસ કણક તૈયાર કરવી

  2. 2

    લોટને સંચામાં ભરી ગરમ તેલમાં ગાંઠિયા પાડી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

ટિપ્પણીઓ

Similar Recipes