માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#DTR
આજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા..

માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)

#DTR
આજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
પ્રસાદ માટે
  1. ૨૦૦ ગ્રામ મોળો માવો
  2. ૩ ટેબલસ્પૂનડ્રાય ફ્રુટ ની કતરણ
  3. ૪ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. કેસર ના તાંતણા અને પીસ્તા,સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    માવા ને પેન માં લઇ શેકી લેવો,ત્યારબાદ ડ્રાયફ્રુટસ નો ભૂકો એડ કરી પાછું શેકી લેવું.અને ઠંડુ થવા મૂકવું.

  2. 2

    હવે તેમાં ઇલાયચી નો ભૂકો, દળેલી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી મનપસંદ સાઈઝ ના પેંડા વાળી લેવા,ઉપરથી કેસર ના તાંતણા અને પીસ્તા થી ગાર્નિશ કરી ભગવાન ને ધરાવવું..
    યમ્મી પેંડા તૈયાર છે..

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes