ઇન્સ્ટન્ટ જન્માષ્ટમી સ્પેશિયલ પેંડા (Instant Janmashtami Special Peda Recipe In Gujarati)

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

ઠાકોરજીને ધરાવાય તેવી સામગ્રી પેંડા

ઇન્સ્ટન્ટ જન્માષ્ટમી સ્પેશિયલ પેંડા (Instant Janmashtami Special Peda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઠાકોરજીને ધરાવાય તેવી સામગ્રી પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minutes
8 to 10 nog.
  1. 1/2 કપમોળો માવો
  2. 1/4 કપખાંડ
  3. ચપટીકેસર
  4. ચારોળી

રાંધવાની સૂચનાઓ

5 minutes
  1. 1

    માવા ને છીણી લો

  2. 2

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરો

  3. 3

    તેમાં દૂધમાં ઓગાળેલું કેસર એડ કરો

  4. 4

    ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી અને મસળી લો

  5. 5

    ત્યારબાદ તેમાંથી નાના નાના પેંડા વાળી લો

  6. 6

    તૈયાર છે ઠાકોરજીને ધરાવા માટેના પેંડા તેના પર એક એક ચારોળી લગાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana N. Shah
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes