કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળીયા ના લોયા મા માવો ખમણી લો તેમા ખાંડ ઉમેરો ગરમ મૂકો સતત હલાવો ધટ થાય એટલે ઇલાયચી પાઉડર અને પલાળેલ કેસર ના તાંતણા ઉમેરો બરાબર મિક્સ કરો મિશ્રણ પેન છોડે એટલે ગેસ બંધ કરો ઠરે એટલે મોદક ના મોલ્ડ મા ભરી મોદક નો શેઈપ આપો તૈયાર છે ટેસ્ટી કેસર માવા મોદક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#Diwali2021#mr#cookpadgujrati#cookpadindia#mr Jayshree Doshi -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
-
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
-
કેસર બાદામ ફિરની (Kesar badam phirni recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનોર્થ ઈન્ડિયા નું ખૂબ જ ફેમસ ડેઝર્ટ એટલે ફીરની. તહેવારના દિવસો માં ખાસ પ્રસંગ માં બનાવવા માં આવે છે. ફીરની એ આમ તો મૂળ ખીર નું જ બીજું સ્વરૂપ છે પણ ટેસ્ટ માં થોડું અલગ પડે. આફ્ટર ડિનર કે લંચ માં ડેઝર્ટ તરીકે એક પરફેક્ટ રેસીપી છે. Bansi Chotaliya Chavda -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
-
-
કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપા માટે મે મહારાષ્ટ્ર ની મીઠાઈ બનાવી છે આશા છે તમને ગમશે.. ગણપતિ બાપા મોરયા 🙏 મંગલ મુરતિ મોરયા🙏 H S Panchal -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GCઆજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514187
ટિપ્પણીઓ