રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ વખત ધોઈને બાફી લો.
- 2
એક જાડા તળિયાવાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે વઘાર માટેની બધી જ સામગ્રી ઉમેરો.
- 3
ટામેટા સરસ ચડી જાય એટલે તેમાં બાફીને વહેલી તુવેરની દાળ ઉમેરી દો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.. હવે તેમાં શીંગદાણા ગોળ, કોકમ ઉમેરીને ધીમા તાપે દાળને ઉકળવા દો.
- 4
દાળ બરાબર ઉકળી જાય અને બધો મસાલો એમાં એક રસ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ભેળવી દો.
- 5
તૈયાર ગુજરાતી દાળને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નીશ કરો તો તૈયાર છે ખાટી મીઠી ગુજરાતી દાળ સર્વ કરવા માટે.
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
-
-
-
વરા ની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)
#LSR#લગ્નસરા#VARANIDAL#તુવેરદાળ#ગુજરાતી_દાળ#FUNCTIONS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
નાત નાં જમણ ની દાળ (Naat Na Jaman Dal Recipe In Gujarati)
#AM1#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી દાળ માટે એવું કહેવાય છે કે તેમાં ખારો ,ખારો ,તીખો ,ગળીયો ,કડવો એમ બધા જ પ્રકારના રસ ઉમેરી ને બનાવવા માં આવે છે. ગુજરાતીમાં જમણવાર હોય એટલે રસોઈયા ના હાથે બનેલી દાળ બધા હોંશે હોંશે ખાતા હોય છે. શીંગદાણા અને ખારેક ઉમેરીને ધીમા તાપે આ દાળ તૈયાર કરવામાં આવે છે આ દાળ સ્વાદમાં ખાટી મીઠી હોય છે. અહીં મેં ગુજરાતી દાળ સાથે ફૂલકા રોટલી ફુલાવર વટાણા નું શાક, પાકા કેળાનુ શાક, દેશી ચણાનુ શાક, પપૈયાનો સંભારો, સલાડ, ડાભડા કેરીનું અથાણું, શક્કરટેટી, વઢવાણી આથેલા મરચાં, કોથમીર ફુદીના ની ચટણી અને ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
-
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
દાળ અને જીરા રાઈસ(dal and rice recipe in gujarati)
# સુપર સેફ ૪#વીક4#દાળ તુવેરની દાળ રોજ ખાઈને ઘર ના લોકો કંટાળી ગયા છે તો ચાલો આજે કોઈ નવીન દાળ કરીએ તુવેર સાથે મગ અને ચણાની દાળને પણ એડ કરીએ તેમાં ખૂબ જ સત્વ રહેલું છે avani dave -
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
#TT1#kadhikhichdi#Jain#sliptmoongdal#mango#cookpadindia#COOKPADGUJRATI મગની ફોતરાવાળી દાળ અને ચોખા માંથી બનતી વઘાર કર્યા વગરની આ ખીચડી પચવામાં એકદમ હલકી હોય છે. નાના બાળકો તથા વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે. આ ખીચડી સાથે મેં કેરી માંથી તૈયાર કરવામાં આવતી ફજેતા કઢી તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અમારા ઘરમાં જ્યારે પણ ખીચડી બનાવવાની હોય ત્યારે આજ કોમ્બિનેશનથી ખીચડી-કઢી બનતા હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કેરી માંથી બનતી ફજેતા કડી ખાવામાં ખાટી-મીઠી અને તીખી હોય છે. અહીં મેં તેને બિસ્કીટ ભાખરી, ગલકા નુ શાક, કાચી કેરી ની ચટણી, આથેલા મરચા અને પાપડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16590628
ટિપ્પણીઓ