ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ગરમ પાણી થી ધોઈ ને બાફી લો. કુકર ઠંડું થાય એટલે બલેનડર થી ક્રશ કરી લો.
- 2
હવે દાળ માં ટામેટું, આદુ મરચાં, ગોળ, મીઠું, લીમડો, લાલ મરચું પાઉડર હળદર,શીગદાણા નાંખી ને દાળ 5 મિનિટ ઉકાળો. પછી તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ જીરું હીંગ તજ લવીંગ લીમડો, તમાલપત્રા, નાંખી દાળ વઘારો અને બે મિનિટ ઉકળે એટલે પીરસો અને જમો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ભાત, દહીં, પાપડ,રોટલી ને શાક સાથે પીરસો અને જમો. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
-
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી પ્રસંગમાં હોય એવું ટેસ્ટી વરા નું દાળ ભાત(Vara Nu Dal Bhat Recipe In Gujarati)
#ફટાફટ#ષોસટ_૨ગુજરાતી ટ્રેડીશનલ દાળ ભાત જેવા આપણે ગુજરાતી લગ્નપ્રસંગ માં દાળ ભાત ખાઈએ છીએ એવા જ સરસ ટેસ્ટી ઘરે બનાવવા ખુબજ સરળ છે આને “ વરાનું દાળ ભાત “ કહે છે આને તમે પાપડ , દહીં છાસ કે અથાણા સાથે સર્વ કરી શકો છો દાળ ભાત ગુજરાતી થાળીનો એક અગત્યનો કે મહત્વનો ભાગ છે જેના વગર ગુજરાતી થાળી અધુરી લાગે Sheetal Chovatiya -
-
મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું ) Dhara Raychura Vithlani -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#supersગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે. Hemaxi Patel -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
-
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931651
ટિપ્પણીઓ (8)