રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી તુવેર દાળ ને ચાર પાંચ વિસલ મારી બાફી લેવી તેને થોડી ગ્રાઈન્ડર દ્વારા ગ્રાન્ડ કરી એક પેન મૂકવું તેમાં એક ચમચી ઘી અને બે ચમચી તેલ નાખી ગરમ થવા દેવું ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં નાખે વઘાર કરવો
- 2
ત્યારબાદ તમે સમારેલા ટામેટા લીલું મરચું અને લીમડો નાખવાનો તે થોડું ચડી જાય સાવજ થોડું ત્યારબાદ તેમાં મરચું પાઉડર હળદર પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખવા
- 3
ત્યારબાદ તેમાં દાળ ઉમેરી ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગોળ ઉમેરવું અને તેના ઉકળવા દે ત્યારબાદ ગરમાગરમ ગુજરાતી તૈયાર થઈ જશે
Similar Recipes
-
-
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
-
-
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DR#dalrecipe Parul Patel -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16515820
ટિપ્પણીઓ (2)