ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપપનીર (ખમણેલું)
  2. 1/4 કપચીઝ (ખમણેલું)
  3. 2 ચમચીતેલ
  4. 3 ચમચીબટર
  5. 1/4 ચમચીજીરું
  6. ચપટીહીંગ
  7. 1 કપટામેટા (સમારેલા)
  8. 3/4 કપડુંગળી (સમારેલી)
  9. 1/4 કપલીલા મરચાં (સમારેલાં)
  10. 1 નંગતીખું મરચું (સમારેલું)
  11. 1નાનો ટુકડો આદું (સમારેલું)
  12. 5-6કળી લસણ (ખમણી ને)
  13. 1/4 ચમચીહળદર
  14. 1/4 ચમચીગરમ મસાલો
  15. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  16. મીઠું પ્રમાણસર
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈ માં તેલ અને બટર મેલ્ટ કરી જીરું, આદું,મરચાં,લસણ,ડુંગળી સોંતળી ટામેટા અને મીઠું નાખી 5 મિનિટ ચડવાં દો.

  2. 2

    તેમાં બાકી નાં મસાલા અને પનીર ઉમેરી મિક્સ કરો.ચીઝ અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરી મિક્સ કરો.

  3. 3

    પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes