રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દાળ લઇ તેને પાણી થી ધોઈ નાખવી...ત્યાર બાદ કુકર મા મૂકી ૪/૫ સિટી વગાડી બાફી લેવી...
- 2
ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી ગરમ થાય એટલે બધા મસાલા નાખી વઘાર કરવો....ત્યાર બાદ દાળ નાખી દેવી...દાળ માં રવાઇ ફેરવી એકરસ કરી નાખવી...દાળ ઉકળતી હોઈ ત્યારે તેમાં કાચા બી નાખી દેવા અને ગોળ પણ નાખી દેવો..થોડી વાર દાળ ને ઉકળવા દેવી...આમ દાળ તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ દાળ ને ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 લગ્ન મા બનતી વરા ની દાળ,મમ્મી ની યાદ આવી ગઈ.આખા સમાજ ના જમણ માં એમની દાળ એટલે વાહ વાહ બોલાય.આજે મે પણ બનાવી. Sushma vyas -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#WEEK1ગુજરાતી દાળ મુખ્યત્વે તુવેરની દાળ ને કહેવાય છે... એના ગળ્યા અને ખાટા સ્વાદને લીધે તુવેર દાળ બધાની માનીતી છે... ઘણા લોકો થોડી જાડી બનાવે છે પણ અમારા ઘરમાં થોડી પાતળી, સીધો વાટકો જ મોઢે માંડી શકાય એવી બનાવીએ છીએ કારણ સહુને ભાવે છે ... 😊 Krishna Mankad -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15935296
ટિપ્પણીઓ (4)