રોઝ પાન મોદક (Rose Paan Modak Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
રોઝ પાન મોદક (Rose Paan Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં કાજુ, બદામ, પિસ્તા અને ગુલકંદ લઈ મિક્સ કરી લ્યો સ્ટફિંગ તૈયાર છે
- 2
કડાઈ ગરમ કરવા મૂકો અને કોપરું સેકી લ્યો વ્હાઈટ રહે તેમ સેકવાનું છે
- 3
કડાઈ માં માવો ખમણી ને લોહવે તેમાં ખાંડ અને ઘી નાખી હલાવી લ્યો હવે તેમાં કોપરું નાખી હલાવી લ્યો હવે તેમાં દૂધ નાખી હલાવી લ્યો.હવે તેને ધીમા તાપે ગરમ કરવા મૂકો હલાવતા રહો.લચકા પડતું થાય એટલે રોઝ સીરપ અને કલર નાખી હલાવતા રહો કડાઈ છોડે એટલે ગેસ બંધ કરી દયો.ઠંડુ થવા દયો હવે તેમાં રોઝ પેટલસ નાખી હલાવી લ્યો
- 4
- 5
લાડુ ના મોલડ ખોલી ઘી લગાવી લ્યો.મોલડ ને બંધ કરી માવા વાળું સ્ટફિંગ ભરી વચ્ચે સેજ હોલકરી તેમાં ગુલકંદ વાળું સ્ટફિંગ ભરી નીચેના ભાગ માં માવા વાળું સ્ટફિંગ ભરી ચારે બાજુ થીદબાવી મોલદ ખોલી ને જોશું તો લાડુ તૈયાર છે.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #Rose #Tulasivivahkishubhechha #MBR1 #Week1 #Rosemilk Bela Doshi -
-
રોઝ ગુલકંદ માવા કોકોનટ બરફી (Rose Gulkand Mava Coconut Barfi Recipe In Gujarati)
#RC3#Rainbow challenge#Red theme sweet Ashlesha Vora -
રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
#modak#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કોકોનટ રોઝ મોદક (Coocnut Rose Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ મોદક Ketki Dave -
-
-
-
-
-
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCRGANESH CHATURTHI ChallengePost - 6રોઝ મોદકGannayakay Gandaivatay Ganadhyakshay Yadhimahi...Gun Shariray Gun Manditay Guneshanay YadhimahiGunaditay Gunadhishay Guna Pravishtay yadhimahiEKDANTAY VAKRATUNDAY Gauri Tanaya YadhimahiGajeshanay Balchandray SHREE GANESHAY Yadhimahi Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
પાન મોદક (Paan Modak Recipe In Gujarati)
#GCRGANESH CHATURTHI ChallengePost - 4પાન મોદકSendur Laal Chadhaayo Achchhaa Gajmukha Ko ..Don Dil Laai Biraaje Sut Gauri Har KoHath aliye Gud Laddu Saai Survar KoMahimaa Kahe Na Jaye Lagat Hu pad Ko....JAY DEV..... JAY DEV.... Ketki Dave -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#paan#shots#dessert#મુખવાસ Keshma Raichura -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
-
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
રોઝ મેંગો આલ્મંડ સંદેશ કેક (Rose mango almond sandesh cake recipe in gujarati)
સંદેશ એ એક બહુ જ ફેમસ સ્વીટ છે. બંગાળ માં ઘણા બધા જુદા જુદા પ્રકાર ના સંદેશ મળે છે. બંગાળી લોકો ઘર માં પણ અલગ અલગ ફ્લેવર ના સંદેશ બનાવે છે. મેં અહીંયા એક એવી જ સ્વીટ બનાવી છે પણ અલગ રીતે સર્વ કરી છે. આ એક બહુ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ છે. અને amezing વાત એ છે કે આ ફરાળી છે.#east #ઈસ્ટ #satam #saatam #સાતમ Nidhi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16596829
ટિપ્પણીઓ