રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

#GCR
Post 51

રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GCR
Post 51

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામ માવો
  2. 2 tbspગુલકંદ
  3. 1 ચમચીરોઝ syrup

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માવાને ખમણી વડે બારીક છીણી લેવો.

  2. 2

    ત્યારબાદ બાઉલમાં માવાનું ખમણ નાંખી, તેમાં ગુલકંદ અને રોઝ syrup એડ કરવા. આ મિશ્રણને બરાબર મસળી લેવું. થોડાક ડ્રાયફ્રૂટ્સ ના ટુકડા નાખવા.

  3. 3

    હવે મોદક ના મોલ્ડ વડે આ મિશ્રણના મોદક બનાવવા. (દરેક મોદક ઉપર ડ્રાયફ્રુટ્સનું કતરણ નાખી ગાર્નિશ કરવું.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes