રોઝ ફિરની(rose phrni recipe in gujarati)

Rajni Sanghavi @cook_15778589
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.
#નોથૅ
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.
#નોથૅ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પલાળી રાખો.દૂધને ગરમ કરવા મૂકો.ઉભરો આવે પછી તેમાં અધકચરાં પીસેલા ચોખા નાખી ચડવા દો.
- 2
દૂધ માં ચોખા ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો.બધુ ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી લો.અને ગેસ પરથી ઉતારીને તેને ઠંડુ થવા દો.તેના બે ભાગ કરીએકમા રોઝ સીરપ અનેગુલકંદ નાખી હલાવી લો.
- 3
ગ્લાસ માં પહેલા ગુલકંદ,રોઝ સીરપ, ઉપર પિસ્તા બદામ કતરણ,ગુલાબ ફિરની પછીસફેદ ફિરની ઉપર ગુલાબ ફિરની અને ઉપર પિસ્તા, બદામની કતરણ ભભરાવી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
ઉનાળા ની ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે અને એમાં ગુલાબ ખૂબ ઠંડું અને તાજગી આપે છે.તેથી તેનો ઉપયોગ કરી મેં ગુલાબ ની ફીરની બનાવી છે જે બહુ ટેસ્ટી લાગે છે અને ઠંડક આપે છે.#AM2 Rajni Sanghavi -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
સાબુદાણા ફિરની (Sabudana Phirni Recipe In Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઇટ રેસિપી સાબુદાણા ની ખીર તો દરેક બનાવે. પણ આજે મે વ્હાઇટ રેસિપી માં સાબુદાણા ની ફિરની ફક્ત ત્રણ સામગ્રી લઈ બનાવી છે. આ ડેઝર્ટ સ્વાદ માં ખીર કરતા થોડું અલગ છે.ફક્ત દસ મિનિટ માં બનતી આ સ્વાદિષ્ટ ફિરની વ્રત માં પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
-
-
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
રોઝ ફ્રોઝન યોગર્ટ(Rose frozen yogurt recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujratiજેવી રીતે આપને ઇન્ડિયા માં દહીં માંથી લસ્સી બનવા માં આવે છે.એવી જ રીતે અમેરિકા માં frozen yogurt બનાવવા મા આવે છે જે દહીં માંથી જ બને છે.લસ્સી જેટલું સ્વીટ ના હોય પણ ટેસ્ટ માં લાજવાબ હોય. Bansi Chotaliya Chavda -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
-
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
-
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
રોઝ ઠંડાઈ (Rose thandai recipe in Gujarati)
#HRCહોળી સ્પેશિયલહોળી એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે. આ તહેવાર માં દરેક ને ત્યાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મે રોઝ ઠંડાઈ બનાવી છે. આ એક ઠંડુ પીણું છે. ભારત માં ઠંડાઈ દરેક જગ્યા એ બને છે. પરંતુ નોર્થ ની ઠંડાઈ ખૂબ ફેમસ છે. ત્યાં ઠંડાઈ ઘણી અલગ અલગ ફ્લેવર્સ ની બનાવવામાં આવે છે. Dipika Bhalla -
રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)
#RC3#Redrecipeરેગ્યુલર રબડી જે એમ જ કે કેસર, ઇલાયચી સાથે બહુ જ સરસ લાગે છે. તેમાં મનભાવતો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો અને જેને ગુલાબનો ટેસ્ટ પસંદ હોય તે બધાને બહુ ભાવે તેવી મસ્ત ગુલાબ રબડી બની.મારા ફેમિલીમાં રોઝ મનગમતી ફ્લેવર છે. તો બધાને ગુલાબ રબડી બહુ જ પસંદ આવી.રબડી સાથે જલેબી બનાવી છે. સાદી જલેબી પણ આ રબડીમાં મસ્ત જ લાગે છે. પણ થોડાક સ્વાદ અને રંગના મેચીંગ માટે મેં જલેબી પણ રોઝ ફ્લેવરની બનાવી છે. Palak Sheth -
-
કાશ્મીરી કાહવા (kashmiri kahva recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ-૧કાવો કે કાહવો એ એક પીણું છે, જે ઉત્તર ભારતમાં કાશ્મીર ના ખીણ વાળા વિસ્તાર કે જ્યાં ઠંડી ખૂબ પડતી હોય છે ત્યાં ના લોકો રોજબરોજ પીવે છે.કાવો બનાવવા માટે કેસર, તજ, ઈલાયચી, ગુલાબ ની પાંખડી ને પાણી મા નાખી ઊકળવા માં આવે છે.. આ પીણું ખૂબ મજેદાર અને ખુશ્બૂદાર હોય છે... આજે મે બનાવ્યુ તો ઘર માં એક અલગ જ પ્રકારની સુગંધ થી ઘર મહેકી ઉઠ્યું... કાવા માં ખાંડ કે મધ ઉમેરી પરંપરાગત "સમોવર" નામના પાત્ર માં કાશ્મીર ના લોકો બનાવે છે અને જેને શાહી બનાવવા માટે બદામ કે અખરોટ નાખવા માં આવે છે.. Neeti Patel -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13526031
ટિપ્પણીઓ (5)