પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)

Shikha
Shikha @cook_37485009
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 3-4 નંગડુંગળી
  2. 3-4 નંગટામેટા
  3. 810 કળી લસણ
  4. 1 ટુકડોઆદુ
  5. 1વાટકો પનીર
  6. 1/2વાટકી તેલ
  7. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. મીઠું જરૂર મુજબ
  9. 2 નંગસમારેલા કેપ્સીકમ
  10. 1 ચમચીકિચન કિંગ મસાલો
  11. જરૂર મુજબ પાણી
  12. 1 નંગતમાલપત્ર
  13. 3-4 નંગમરચા લીલા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં સમારેલા ટામેટા ડુંગળી લસણ આદુ, મરચા ઉમેરી તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી તેને દસ મિનિટ સુધી ધીમા તાપે સાતડો

  2. 2

    પછી તેને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે તેને મિક્સરના જારમાં ક્રશ કરી લો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ નહીં તને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં સમારેલા કેપ્સીકમ ટામેટા ડુંગળી ઉમેરી સહેજ પકાવો પછી તેમાં કિચન કિંગ મસાલો કાશ્મીરી લાલ મરચું પાઉડર નમઃ અને બીજા મસાલા ઉમેરી દો અને પછી તૈયાર કરેલી આપણી ગ્રેવી ઉમેરી દો

  4. 4

    પછી તેને એકદમ સરસ પાંચ મિનિટ સુધી સાતડો જાય પછી તેમાં આપણું પનીર ઉમેરી ઘરની ફ્રેશ મલાઈ બે ચમચી જેટલી ઉમેરી દો અને બે મિનિટ સુધી પકાવો પાકી જાય પછી તેમાં કસૂરી મેથી પણ ઉમેરી દો હાથમાં મસળીને

  5. 5

    પછી તેને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે પંજાબી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shikha
Shikha @cook_37485009
પર

ટિપ્પણીઓ

Similar Recipes