પંજાબી શાક (Punjabi shaak Recipe in Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

પંજાબી શાક (Punjabi shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેપ્સીકમ ઝીણું સમારેલું
  2. 1/2 કપડુંગળી
  3. 1/4 કપટામેટાં
  4. ૧/૨લસણ
  5. 1 સ્પૂનમીઠું સ્વાદાનુસાર
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૨ ચમચીજીરું પાઉડર
  9. ૨ ચમચીકિચન કિંગ મસાલા
  10. ૧ કપતાજી મલાઇ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ ગરમ થાય એટલે જીરું નાખી હિંગ લીમડો નાખી વઘાર કરવો

  2. 2

    તેમાં તૈયાર કરેલા ડુંગળી ટામેટાં ની પેસ્ટ નાખો (પેસ્ટ બનાવો તેમાં મીઠું કિચન કિંગ મસાલા મરચું પાઉડર જીરું પાઉડર લસણ ઉમેરી ને બનાવી)

  3. 3

    પેસ્ટ ને ૨ મિનિટ કુક કરો અને તેમાં ૧ કપ મલાઈ એડ કરી બરોબર મિક્સ કરો,૫ મિનીટ ઢાંકી દો ત્યાર બાદ તેમાં કેપ્સીકમ નાખી તેના ભાગ નું મીઠું તથા મસાલા નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    તેમાં કસૂરી મેથી નાખી બરાબર હલાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes