#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)

Marthak Jolly @123jolly
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભીંડા સમારી તળી લો પાકી ડુંગળી ટામેટા મરચા આદુ ની મિક્સર માં ગ્રેવી બનાવો
- 2
પછી તેલ મૂકી ગ્રેવી નો વધાર કરો પછી ઉકળે એટલે મસાલા ઉમેરો એ ચડી જાય પછી ભીંડા ઉમેરો
- 3
તેને 5મિનિટ રાખવું ગેસ બઁધ કરી ને ઘી નાખો ને પછી તેની પર ચીઝ નાખો પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
-
-
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiભીંડી ઘણા લોકો ની ફેવરિટ સબ્જી છે. પણ ઘણા લોકો ને ભીંડા નું શાક નથી ભાવતું.આજે મે ૧ ખુબજ સ્વાદીષ્ટ ડીશ બનાવી છે જે કોઈને ભીંડા ના ભાવતા હોય તેને પણ ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પંજાબી સબ્જી ની ગ્રેવી (Punjabi Sabji Gravy Recipe In Gujarati)
#PSRઆ પંજાબી સબ્જી ની ગ્રેવી બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી રાખો તો કોઈ પણ વેજ કે પનીર ની સબ્જી ઝડપથી બની જાય છે. અત્યારે મે ૨ ટાઈમ નાં શાક માટે ગ્રેવી બનાવી છે પરંતુ તમે ૪-૫ વાર માટે પણ સ્ટોર કરી શકો છો. તમારા વપરાશ ઉપર આધારિત છે. Dr. Pushpa Dixit -
ક્રીસ્પી ભીંડી (crispy bhindi recipe in Gujarati)
# first recip# સનેકસ#જુનવરસાદ આવે એટલે બધાને ચટપટુ ખાવાનું મન થાય જ .અને અત્યારે લોકડાઉન માં બધા એ કાંઇ ક નવું બનાવ્યું જ હશે.ભીડા મને જરાય ભાવે જ નહીં અને અત્યારે માકૅટમા ભીંડા બહુ આવેતો મેં બનાવ્યા ક્રિસ્પી ભીડા Radhika Madlani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
પંજાબી ભીંડી વિથ પનીર પરાઠા (Punjabi Bhindi With Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #week1 #Punjabiમારા ઘરમાં અમુક જ શાક બધાને ભાવે તેમાં ભીંડા ભાવે પણ એક ના એક ભીંડા નહીં કોઈવાર ભરેલા ભીંડા કોઈવાર ડ્રાય કોઈ વાર આવી ગ્રેવી વાળા કરૂ અને સાથે પનીર પરાઠા છે મારા બાળકોને પનીર બહુ જ ભાવે છે even મને પણ Nipa Shah -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આમ તો આ આપણું ગુજરાતી શાક છે પણ આજ કાલ બાળકો ને ગુજરાતી રીતે બનાવેલ શાક ભાવતું નથી તો આજે મેં ભીડાના શાકને પજાબી રીતે બનાવવાનો પ્રયાસ કરીઓ છે જે માં હું સફળ થઇ છું મારી વાનગી ઘરમાં બધાને બોજ પસંદ આવી. તો ચાલો બનાવીએ ભીંડી મસાલા.#EB#Week1#ભીંડી મસાલા Tejal Vashi -
-
કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
#EB Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
કરારી ભીંડી ડ્રાય મસાલા સબ્જી (Crunchy Bhindi Dry Masala Sabji Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સમર સિઝનમાં તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હશે કેરીના રસ સાથે આવી ડ્રાય સબ્જી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં જ ભીંડા લઈને એક સરસ મજાની ડ્રાય સબ્જી બનાવી છે ખૂબ જ ટેસ્ટી છે#AM3 Nidhi Jay Vinda -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
-
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
ભીંડી ફ્રાઈસ (Bhindi Fries Recipe In Gujarati)
#EBસુનહરી ભીંડી (ભીંડાની કાચલી)આ વાનગી મારા દાદી ને મમ્મી બનાવતા ને મને પણ બહુ જ ભાવે છે. દાદી તેને ભીંડાની કાચલી જ કહેતા ને આ ફરાળમાં પણ લઈ શકાય છે. આ એકદમ ઝડપથી બનતી ને નાસ્તામા પણ લઈ શકાય છે. ખાસ કરીને બાળકો જે અત્યારે રેડીમેઈડ પેકેટસ્ ના આદિ થઈ ગયા હોય છે તેને સ્નેક મા આપી શકાય તેવી વાનગીની રીત આજે શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
પંજાબી સીઝલર (Punjabi Sizzler Recipe In Gujarati)
#નોર્થ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia#weekendchefપંજાબી જમવાનું આજે સો ને ભાવે છે .એમાં પણ પનીર ની સબ્જી નાન હોય તો મઝા પડી જાય. Jagruti Chauhan -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
પંજાબી રેડ મખની ગ્રેવી (Punjabi Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેડ ગ્રેવી એક બેઝિક પંજાબી ગ્રેવી છે જેમાંથી તમે કોઈપણ પંજાબી સબ્જી બનાવી શકો છો. સંગીતા મેડમ નો ખુબ ખુબ આભાર જેમને અમને ઝૂમ લાઈવમાં આ સરસ પંજાબી ગ્રેવીઝ ની રેસીપી શીખવાડી. આ ગ્રેવી ને તમે લાંબા સમય સુધી ડીપ ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12427481
ટિપ્પણીઓ (2)