પંજાબી સબ્જી ની ગ્રેવી (Punjabi Sabji Gravy Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

20 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. ત્રણથી ચાર નંગ તાજા ટામેટાં
  2. 3-4 નંગડુંગળી
  3. 10બાર કળી લસણ
  4. ટુકડોઆદુ
  5. ૫-૬પલાળેલા કાજુ
  6. તમાલ પત્ર
  7. 2 નંગઇલાયચી
  8. 3 નંગલવિંગ
  9. 1બાદિયા નું ફૂલ
  10. 2-3મરચા
  11. ચમચીકિચન કિંગ મસાલો
  12. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. 1 ચમચીમીઠું
  14. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં ડુંગળીને સમારી લો મરચા ને પણ સમારી લો પછી એક પેનમાં તે બધું મિક્સ કરી લો

  2. 2

    પછી તેમાં તેલ તમાલપત્ર ઇલાયચી લવિંગ બાદિયા કાજુ બધું ઉમેરી તેને ગેસ ઉપર સાંતળવા માટે મૂકી દો એકદમ સરસ સંતળાઈ જાય પછી તેમાં મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરવું

  3. 3

    પછી તેને ઠંડુ થવા દો ઠંડુ થાય પછી એને મિક્સરના એક બાઉલમાં લઈ માં તેને ક્રશ કરી લો પછી આ ગ્રેવી ને તમે કોઈપણ પંજાબી સબ્જીમાં યુઝ કરી શકો છો અને આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes