બટેકા પૂરી (Bataka Puri Recipe In Gujarati)

Payal Devliya @cook_37413106
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા ની છાલ ઉતારી ને તેની ગોળ ગોળ પાતળી ચિપ્સ કરી લેવી અને તેને પાણી થી ધોઈ નાખવી.
હવે ચણા ના લોટ નુ બેટર બનાવવુ તેમા મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને પાતળું બેટર તૈયાર કરવુ હવે તપેલા મા તેલ ગરમ મુકી ને ચિપ્સ ને બેટર મા ડુબાડી ને કવર કરી ને તેલ મા તડી લેવી ઊપર થી ચાટ મસાલો છાંટી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
-
-
પૂરી (Puri Recipe In Gujarati)
#ઓક્ટોબર#પૂરી#Mycookpadrecipe 18 રસોઈ મોટે ભાગે બધા ઘરની વડીલ સ્ત્રીઓ પાસે થી શીખે. મારી વાત કરું તો રોટલી પૂરી રોટલા થેપલા એવું ઘણું પપ્પા પાસે થી શીખી. અમારા ઘર ના દરેક પુરુષો ખાવા ના અને રસોઈ ના શોખીન. અને મીઠાઈ અથાણાં બધું જ આવડે અને પોતે બનાવે પણ ખરા એટલે જેવું તેવું ચલાવી તો ના જ લે. જ્યારે શીખવાની ઉંમર હતી ત્યારે નાનપણ મા પોતે બાજુમાં બેસી શીખવે કેમ વણાય? એક પણ લુઆ માં ખાંચ ના પડવી જોઈએ, લુઓ સુકાય ના જાય એ માટે મસળવા ની એની જ ટિપ્સ છે. હાથ ખુલ્લા કરી ને વણવાનું.. વગેરે વગેરે બધું મમ્મી તો કહેતી જ પણ માથે ઊભા રહી પપ્પા પાસે થી શીખવાનો લ્હાવો લીધો છે જે ગર્વ ની વાત છે. બસ એ જ મારી પ્રેરણા Hemaxi Buch -
ખારી પૂરી (Kahri Poori Recipe In Gujarati)
#RB1 (આ રેસીપી (ખારી પૂરી)મારા ગરમી બધા ને પસંદ છે.) Trupti mankad -
-
-
બટાકા પૂરી (Bataka Poori Recipe In Gujarati)
#RC1#Week1રેઈન્બો રેસિપી ,પીળો કલરરસોઈ માં બધી જ સામગ્રી નાં અલગ અલગ કલર હોય છે..આપણી પીળો કલર ની રેસિપી માટે મેં ચણા ની દાળ પીળી હોય એને દળી દળીને લોટ બનાવી લીધો છે.. હમણાં ચોમાસામાં ભજીયા ની સીઝન..કોણ જાણે કેમ ,વરસાદ અને ભજીયા ને શું સંબંધ? પણ વરસાદ માં ભીંજાઈ ગયા પછી દરેક ઘરમાં ભજીયા બંને..તો આજે મેં બનાવેલ છે બટાકા પૂરી.. Sunita Vaghela -
-
-
-
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
-
-
બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)
#વિકમીલ 3 પોસ્ટ 2#જુલાઈ#વિકમીલDimpal Patel
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેકસહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Vaishali Nagadiya -
બટાકા ની પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરસેફ2ધંઉ ના લોટ અને બટાકા નું કોમ્બિનેશન કરીને કંઈ ટ્રાય કર્યું. Hope ..ગમશે બધાને....પૂરી અને બટાકા ના ભજીયા નું સુપર substitute che .... સવારે બ્રેકફાસ્ટમાં કે બપોરના નાસ્તામાં બનાવી શકાય છે Shital Desai -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેરકી પૂરી (Verki Puri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati વેરકી પૂરી (સાટા પૂરી) Unnati Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604180
ટિપ્પણીઓ