રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા લોટને ચાળી લેવો પછી તેમા જીરુ,મીઠું અને તેલ નાખી મીક્ષ કરી લેવું. પછી જરુર મુજબ પાણી નાખી ને મીક્ષ કરી લેવું લોટ બાંધી લેવો. તેલ થી કુણી લેવો.
હવે લોટ ને 1/2કલાક માટે ઢાંકી ને મુકી દેવો.
1/2કલાક પછી લોટ માંથી લુવા કરીને પાટલા પર મોટો રોટલો વણી ઢાંકણ લઈને નાની નાની પૂરી પાડી લેવી.,રોટલો મીડીયમ જાડો વણવા.
રોટલા ઉપર ફોક ચમચી થી કાપા કરી લેવા. આવી રીતે બધી પૂરી વણી લેવી.હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં બધી પૂરી આછા ગુલાબી રંગની તળી લેવી. - 2
હવે બધી ચટણી, બટાકા નો માવો,સેવ, સમારેલી ડુંગળી અને દહીં બધું તૈયાર છે.
- 3
તો તૈયાર છે દહીં પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15075410
ટિપ્પણીઓ