પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)

Mantu maheta
Mantu maheta @Mantu2001

પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 1 નંગડુંગળી
  3. 2 નંગ ટામેટા
  4. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. 2 ચમચીપનીર તુફાની મસાલા
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. ચમચીહળદર પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 6 (7 ચમચી)તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સમારેલી ડુંગળી અને ટામેટાં નાખી તેની ગ્રેવી બનાવી લો. એમાં બધા મસાલા નાખી દો

  2. 2

    હવે આ ગ્રેવીને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો હવે પાછી એને ગેસ પર મૂકો તેમાં પનીરના નાના ક્યુબ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mantu maheta
Mantu maheta @Mantu2001
પર

ટિપ્પણીઓ

Similar Recipes