પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટા ને સમારી લો હવે એક તપેલી માં તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાંતળી લો.3 મિનિટ પછી ટામેટા નાખી દો.પછી બધા મસાલા નાખી દો.
- 2
5-6 મિનિટ સાંતળી લો.હવે તેને ઠંડુ થવા દો.પછી તેમાં બ્લેન્ડર કરી ગ્રેવી કરી લો પછી પાછું ગેસ પર મૂકી તેમાં થોડું તેલ નાખો અને પનીર નાખી દો.પરાઠા જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
પનીર તૂફાની (Paneer Toofani Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી એટલે મિઠાઈ નો તહેવાર .સ્વીટ ખાઈને મોં ભાંગી ગયું હોય ત્યારે તીખું ખાવાની ઈચ્છા થાય.ત્યારે આવી પંજાબી સબ્જી હોય તો મજા પડીજાય અને એટલા માટે હું આપની માટે લાવી છુંએકદમ ફટાફટ બનતી 'પનીર તૂફાની'.તમે પણ બનાવજો. Smitaben R dave -
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
-
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (shahi paneer sabji recipe in Gujarati)
#GA4 #week1ગોલ્ડનએપ્રોન ની વિક 1 ની પુઝ્ઝલ કી માંથી પંજાબી શબ્દ નો ઉપયોગ કરી સાહી પનીર ની સબ્જી બનાવી છે સ્વાદ માં મસ્ટ અને બનાવવા માં સરળ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
-
-
-
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - Week 6આજ કુછ તુફાની હો જાયે.. વેજ તુફાની સાથે બટર નાન.. જલસા જ જલસા હોં બાકી.. 💃 Dr. Pushpa Dixit -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324761
ટિપ્પણીઓ (8)