પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)

Mantu maheta @Mantu2001
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સમારેલી ડુંગળી અને ટામેટાં નાખી તેની ગ્રેવી બનાવી લો. એમાં બધા મસાલા નાખી દો
- 2
હવે આ ગ્રેવીને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો હવે પાછી એને ગેસ પર મૂકો તેમાં પનીરના નાના ક્યુબ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
-
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
-
પનીર તૂફાની (Paneer Toofani Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી એટલે મિઠાઈ નો તહેવાર .સ્વીટ ખાઈને મોં ભાંગી ગયું હોય ત્યારે તીખું ખાવાની ઈચ્છા થાય.ત્યારે આવી પંજાબી સબ્જી હોય તો મજા પડીજાય અને એટલા માટે હું આપની માટે લાવી છુંએકદમ ફટાફટ બનતી 'પનીર તૂફાની'.તમે પણ બનાવજો. Smitaben R dave -
પનીર વોલનટ કરી મસાલા (Paneer Walnut Curry ma recipe in Gujarati)
#Walnuts#cookpadindia#cookpad_Gujarati Parul Patel -
-
-
-
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16606341
ટિપ્પણીઓ