ઘુઘરા (Ghughra Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં બે થી ત્રણ ચમચી રવો મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અજમા નાખી મુઠી પડતું મૂળ નાંખી લોટ બાંધી લો. 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દો
- 2
હવે સ્ટફિંગ માટે બાફેલા બટાકા માં બધા મસાલા એડ કરી દો હવે લોટમાંથી નાની રોટલી વણી લો તેમાં બટાકા નો મસાલો ભરી તેને બેય સાઈડ થી વાળી લો પછી તેને થોડા કડક તળી લો
- 3
મીઠી ચટણી માંથી આંબલી અને ગોળને ઉકાળી અને ક્રશ કરી લો તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું નાખી દો
- 4
ગ્રીન ચટણી બનાવવા માટે બધા ઇન્ગ્રિડિયન્ટ્સ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો ઢીલી કરવા માટે થોડું પાણી એડ કરો
- 5
લસણની ચટણી બનાવવા માટે લાલ મરચું પાઉડર મિક્સ કરી પેસ્ટ બનાવી લો તેને થોડી ઢીલી કરવા માટે પાણી એડ કરો
- 6
હવે ઘૂઘરા માં થોડું ખાડો કરી બધી ચટણી નાખી મસાલા બી અને નાયલોન સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
-
-
-
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
-
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
-
-
-
-
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
#નોર્થદિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટદિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીંપ્રસ્તુત કરી રહી છું1 મીઠી ચટણી2 લીલી ચટણી3તીખી ચટણી Alka Parmar -
-
-
-
-
-
જામનગર ઘુઘરા (Jamnager Ghughra recipe in Gujarati)
ચટપટું ખાવાનું બાળપણમાં બહુ ભાવે તેથી તીખા ઘુઘરા બહુ ભાવતા અને તેની chat મળે તો ખૂબ આનંદ આવી જાય.#childhood Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ