બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ધોઈને ચારણીમાં નિતારી લો બટાકા ડુંગળી ટામેટા અને લીલા મરચાને સમારી લો
- 2
કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં રાઈ જીરું ચટકાવો. પછી તેમાં સમારેલું બટાકુ નાખીને થવા દો
- 3
બટાકુ થઈ જાય ત્યારે તેમાં સમારેલું ડુંગળી ટામેટું લીલું મરચું અને લાલ મરચું હળદર મીઠું નાખો પછી તેમાં ખાંડ અને પૌવા નાખીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં લીંબુનો રસ નાખીને ગેસ બંધ કરી લો
- 4
તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌવા ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
-
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16613430
ટિપ્પણીઓ (4)