જામનગરના ઘુઘરા(jamnagar ghughra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં મોણ માટે નું તેલ નાખી ઠંડા પાણીથી કડક લોટ બાંધવો.
- 2
ઘુઘરા નો મસાલો:-બાફેલા બટાકા ની છાલ ઉતારી ને અધકચરા મેશ કરી લો. વઘાર માટે નું તેલ ગરમ કરી તેમાં જીરું નાખી આદુ મરચાં ની પેસ્ટ નાખી હળદર પાઉડર નાખીને બાફેલા વટાણા અને બટાકા નાખી મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. ગેસ પરથી નીચે ઉતારી ને લીંબુ નો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 3
બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી ને તેમાં વચ્ચે ૧ ચમચી મસાલો નાખી ઘુઘરા વારી લો.પછી બધા ઘુઘરા ને ધીમે તાપે રતાશ પડતાં કડક થાય ત્યાં સુધી તળી લો.
- 4
હવે એક પ્લેટમાં ઘુઘરા મુકી વચ્ચે થી દબાવી ને તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી મસાલા શીંગ સેવ ખજુર આંબલી ની ચટણી લીલી ચટણી અને લસણ ની ચટણી નાખી ઉપર કોથમીર નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
-
-
-
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week1જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે.... Vidhi Mankad -
-
-
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
તીખા ઘુઘરા (Spicy Ghughara recipe in Gujarati) (Jain)
#SF#જામનગર#STREETFOOD#SPICY#RAW_BANANA#FRESH_PEAS#COOKPADINDIA#COOKPADGUJRATI તીખા ઘુઘરા એ જામનગર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખુંતમતમતું હોય છે ઉપરથી જુદા જુદા પ્રકારની ચટણી, મસાલા સીંગ, સેવ વગેરે ઉમેરીને તે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
-
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
-
જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#PSઘુઘરા જામનગર નું ફેમસ ચટપટુ સ્ટીટફુડ છે. Jignasa Avnish Vora -
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
-
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036779
ટિપ્પણીઓ (4)