મકાઈના સ્ટફ પરોઠા (Corn Stuff Paratha Recipe In Gujarati)

મકાઈના સ્ટફ પરોઠા (Corn Stuff Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ અને બટેટા ને કુકરમાં છ થી સાત સીટી કરવી. પછી તેના દાણા કાઢી ને બટેટા ફોલીને ઠંડા થવા દેવા ત્યારબાદ મિક્સર જારમાં મકાઈના દાણા લસણ લીલા મરચાં અને લીંબુનો રસ મીઠું સ્વાદાનુસાર ૨ ચમચી ખાંડ મરી પાઉડર બધું મિક્સર માં નાખી. ક્રશ કરવું. ક્રશ કરતું જવાનું ચમચી ફેરવતી જવાની એકદમ સરખું પીસાઈ જાય. પછી કડાઈમાં બેથી ત્રણ ચમચી માખણ નાખી. વઘાર કરવું.
- 2
વઘાર થઈ ગયાબાદ તેમાં બાફેલા બટેટાને ખમણી નાખવાં. પછી મસાલો મિક્સ કરી ઠંડું થવા દેવો. પછી ઘઉંનો લોટ બાંધી. તેને 5 થી 10 મિનિટ ઢાંકીને રાખી દેવો. તો તૈયાર છે. પરોઠાનો લોટ પછી તેના લુઆ બનાવી. વણવું. પછી તેમાં મસાલો ભરી મકાઈ ના પરોઠા વણવા વણીને
- 3
પછી તેને નોન-સ્ટીક પર તેલમાં ફ્રાય કરવા. બટરમાં પણ કરી શકાય. ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે.અને બાળકો ને પ્રોટીન મળે છે. ગરમાગરમ દહીં અથવા સોસા સાથે સર્વ કરી શકાય. તો તૈયાર છે. મકાઈના સ્ટફ પરોઠા તો જરૂરથી ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
-
કોર્ન રાજમા સલાડ(Corn rajma salad in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૯કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર એક સલાડ...જે મકાઈ અને રાજમા થી બનેલું છે, સાથે ડુંગળી લસણ નો વઘારેલ સ્વાદ ખૂબ સરસ આવે છે. .આ સલાડ મને મારી બેન એ શીખવાડ્યું છે. KALPA -
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
-
-
કોર્ન ચીલી બટરી હાર્ટ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
-
-
-
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
-
-
-
-
-
મગના સ્ટફ પરોઠા(Mag na stuff paratha recipe in gujarati)
#રોટલી પરાઠા તો બહુ ખાઈએ પણ મગ ના પરોઠા એટલે ભરપુર પ્રોટીન અને હેલ્ધી પરાઠા ખાસ કેવામાં આવે કે "મગ લાવે પગ" Kruti Ragesh Dave -
-
-
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
-
સ્ટફ દૂધી પનીર પરાઠા (Stuff dhudhi paneer paratha recipe in Gujarati)
#GA4#Week1Recipe no .1 Kinnari Joshi
More Recipes
ટિપ્પણીઓ