તવા આલુ પરાઠા (Tawa Aloo Paratha Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

તવા આલુ પરાઠા (Tawa Aloo Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:30 કલાક
1 માટે
  1. 1/2 વાટકી લોટ
  2. 2બટાકા નું મસાલો
  3. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

1:30 કલાક
  1. 1

    બે પરાઠા થાય એટલો લોટ બાંધો અને બે પરાઠામાં સ્ટફ કરવા જેટલું બટાકા મસાલા તૈયાર કરો

  2. 2

    બાંધેલા લોટમાંથી બે પરાઠાના લોયા કરો

  3. 3

    પરાઠુ બની લ્યો જરૂર પડે એટલું સ્ટફિંગ જે મસાલો તૈયાર કર્યો છે એ એમાં ઉમેરો

  4. 4

    ત્યારબાદ પરાઠાને પ્રોપર કવર કરી લેવું

  5. 5

    હવે તવા ઉપર એને ગોલ્ડન કલર થાય એમ બે બાજુ એક એક ચમચી તેલ નાખી શેકી લેવાનું

  6. 6

    એને સર્વ કરી તૈયાર થઈ ગયું તમારા આલુ નાં પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes