રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને છુંદી તેમા બધી સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
- 2
લોટ ની બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો. ૧૦ મિનિટ રેસ્ટ આપો. પછી લુવો લઈ વણી તેના ઉપર પૂરણ મૂકી બધી બાજુ થી ફોલ્ડ કરી પાછો લુવો બનાવી હલકા હાથે વણી લો. નહિતર ફાટી જશે.નોન સ્ટિક લોઢી મા શેકી લો.
- 3
ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#paratha#alooparatha#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek - 8આલુ સેવMai Khushnasib Hun Mujko Aalu Sev Banana Aa Gaya... મને આલુ સેવ બહુ જ ભાવે.... મહિના મા ૧ વાર બહાર થી આલુ સેવ લાવતી.... ક્યારેય ઘરે બનાવવા નું નહોતું વિચાર્યું.... Thanks Team Cookpad...... કે તમે #EB માં આલુ સેવ challenge લઇ આવ્યા.... શરૂઆતમાં મેં બધાં ની આલુ સેવ ની રેસીપી જોઇ .... પછી હિંમત કરી.... આલુ સેવ બનાવવાની..... Ketki Dave -
-
-
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
-
-
-
આલુ પાલક પરાઠા (Aloo Palak Paratha Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
આલુ તાંદળજા ના પરોઠા (Aloo Tandarja Paratha Recipe In Gujarati)
#CWT#MBR1Week1Post7#cookpad#cookpadindia#cookpadgujaratiકોઈપણ લીલી ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. તે ભાજીની વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. તાંદળજાની ભાજી નું શાક , પરોઠા સૂપ બનાવી શકાય છે. Neeru Thakkar -
-
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16612186
ટિપ્પણીઓ (2)