કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
#ROK
#Cookpadindia
#Cookpadgujarati
શીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દહીં માંથી છાશ બનાવી તેમાં બેસન ઉમેરી બ્લેન્ડર ફેરવી દો. પછી તેમાં હળદર મીઠું સ્વાદાનુસાર ગોળ ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. શરુઆતમાં કઢી ને ચમચાથી સતત હલાવતા રહો જેથી છાશ ફાટે નહીં. પછી ધીમી આંચે કઢી ને ઉકાળવા દો.
- 2
સાઇડ માં બીજા ગેસ ઉપર વધારીયામાં તેલ અને ઘી નાખો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું મેથી નાખો. રાઇ તતડે પછી તેમાં મીઠા લીમડાના પાન, લાલ સુકું મરચું, તેજ પત્તુ, અને હિંગ નાખી આ વઘારને ઉકળતી કઢી માં નાખી દો પછી ૨-૫ મીનીટ કઢી ને ઉકાળવા દો ને ગેસ બંધ કરી કોથમીર નાખી કાઠિયાવાડી આ કઠી પીરસો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
-
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કાઠિયાવાડી કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
#AM1કઢીતો દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે.અને એનામાં પણ ખાટી મીઠી કાઢી હોય તો મજા આવી જાય. કઢી તો ખીચડી જોડે, રોટલા જોડે ખૂબ સરસ લાગે છે.મને આમ કઢી નથી ભાવતી પણ કાલે મે જે કઢી બનાઈ તો મને બહુ સરસ લાગી. megha sheth -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
-
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1 અમારે કઢી દર બારસ ના દિવસે બને કેમ કે આગલા દીવસ નો એકાદશી ઉપવાસ હોય પછી ના દિવસે મગ ને કઢી કરીએ આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615934
ટિપ્પણીઓ