મગના ગ્રીન ઢોકળા (Moong Green Dhokla Recipe In Gujarati)

Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34

મગના ગ્રીન ઢોકળા (Moong Green Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપફોતરાવાળી મગની દાળ (4-5 કલાક પલાળીને)
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ઘી વઘાર માટે
  4. તલ વઘાર માટે
  5. રાઈ-જીરૂં વઘાર માટે
  6. મરી તીખાશ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંજવેલી દાળને ધોઈ ફોતરા સાથે મિક્સીમાં પીસવી.

  2. 2

    પીસેલી દાળને પથ્થરની કુંડીમાં પથ્થર કે લાકડાના દંડથી અને કુંડી ન હોય તો હાથેથી કે બીટરથી કોઈપણ વાસણમાં તેનો રંગ બદલાય અને એકદમ ફલ્ફી થાય ત્યાં સુધી બીટ કરવું.

  3. 3

    મીઠું ઉમેરી હલાવો અને ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂં નાખી ઢોકળાની જેમ 20-25 મિનિટ માટે રાંધો. ઢોકળાને કાપા પાડો. ઠંડા થાય કે કઢાઈમાં ઘી ગરમ કરો.

  4. 4

    તલ, રાઈ-જીરાને વઘારો, ઢોકળા નાખો, મરીનો ભુક્કો નાખો. ઢોકળા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34
પર

ટિપ્પણીઓ

Similar Recipes