ગ્રીન ઢોકળા (Green Dhokla Recipe In Gujarati)

#DTR
ઢોકળા નામ પાર થી જ એની ઝલક સામે આવી જાય પછી ચાહે એ ખમણ હોય કે નાયલોન, વાટીદાળ ના હોય કે ખાટાં બધા જઢોકળાં અપ્દ પ્રિય. એમાં વડી હેલ્થી વરઝન એટલે ગ્રીન ઢોકળા. મગ ની ફોતરાં વડી દાળ ના ઢોકળા એટલે ગ્રીન ઢોકળા. જેને વાઘરી ને ચા કે ચટણી અથવા સોસ સાથે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે અને યમ્મી પણ અને હેલ્થી પણ.
ગ્રીન ઢોકળા (Green Dhokla Recipe In Gujarati)
#DTR
ઢોકળા નામ પાર થી જ એની ઝલક સામે આવી જાય પછી ચાહે એ ખમણ હોય કે નાયલોન, વાટીદાળ ના હોય કે ખાટાં બધા જઢોકળાં અપ્દ પ્રિય. એમાં વડી હેલ્થી વરઝન એટલે ગ્રીન ઢોકળા. મગ ની ફોતરાં વડી દાળ ના ઢોકળા એટલે ગ્રીન ઢોકળા. જેને વાઘરી ને ચા કે ચટણી અથવા સોસ સાથે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે અને યમ્મી પણ અને હેલ્થી પણ.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરાં વાળી દાળ અને ચોખા ને ૪ ૫ કલાક પેલા પાણી માં પલાળી રાખવા.પછી એને મિક્સર માં પેસ્ટ કરી લેવી અને એમાં દહીં ઉમેરી ને એનું ઢોકળા બનાવાનું ખીરું તયાર કરી લેવું. પછી એને ૪ ૫ કલાક રેસ્ટ આપવો જેથી એમાં આથો આવી શકે, અને ઓ આથો વિના જ ખવાતા હોય તો ડાયરેક્ટ બનાવી ને ખાઈ શકાય છે. પણ આથો આવેલા માં સ્વાદ જુદો જ અને સરસ લાગે છે.
- 2
હવે એ ખીરા માં મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, હિંગ નાખી ને ખીરું હલાવી લેવું. હવે ઢોકળીયુ ગરમ થવા મૂકી દેવું અને ઉતારતી વખતે જ એમાં ઇનો થોડો એડ કરી ને ફરતી ને તેલ લગાવેલી થાળી માં ખીરું પાથરી એને ૧૫ થી ૨૦ મિનિટ થવા દેવું.
- 3
ચેક કરી લેવું કે ઢોકળા થઇ ગયા છે ને. પછી બીજી થાળી ઉતારી ને એના ચોરસ કટકા કરી લેવા. હવે એક પેન માં વઘાર મૂકી ને એમાં વઘાર ની સામગ્રી નાખી ને ઢોકળા નાખી ને વાઘરી લેવા.
- 4
ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
મગના ગ્રીન ઢોકળા(Mung Green Dhokla recipe in gujarati)
#વેસ્ટ #પર્યુષણસ્પેશયલપર્યુષણ કે તિથી હોય ત્યારે આ ઢોકળા અનેક જૈનોના ઘરમાં બનતા હોય છે... તમે પણ બનાવી જુઓ મગના ગ્રીન ઢોકળા. Urvi Shethia -
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
મૂંગદાલ સેન્ડવીચ ઢોકળા(mungdal sandwich dhokal in Gujarati)
મગની ફોતરાં વાળી દાળ ના ઢોકળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૩#goldenapron3 Rajni Sanghavi -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
સફેદ ઢોકળા(White Dhokla Recipe in Gujarati)
#સાઈડઢોકળા એ એક ફરસાણ છે જે ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે Swara Parikh -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah
More Recipes
ટિપ્પણીઓ (3)