મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#RC1
#Weekend

ઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો

મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)

#RC1
#Weekend

ઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ વાટકીપીળી મગની દાળ
  2. ૪ ચમચીદહીં
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. ૧ ચમચીતેલ
  7. ૧/૪ ચમચીરાઈ
  8. ૧/૪ ચમચીતલ
  9. ૧/૪ ચમચીમરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    મગની દાળને ૨ કલાક પલાળીને પાણી કાઢી, મીક્સચર મા આદુ મરચાની પેસ્ટ, દહીં નાખી ક્રસ કરી લો

  2. 2

    ડીશ ને તેલથી ગ્રીસ કરી ઢોકળીયામા ગરમ કરવા મુકી, તૈયાર કરેલા બેટરમા મીઠું અને બેકીંગ સોડા નાખી, ડીશ મા ૧૦ મીનીટ માટે બેક કરો

  3. 3

    લોઢી અથવા પેનમાં રાઈ, તલ, મરચુ પાઉડર નાખી ઢોકળાને બંને બાજુએ ફેરવી દો અેટલે મસ્ત વઘાર લાગી જશે

  4. 4

    હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes