ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી બને છે
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને બે થી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ કુકરમાં લઇ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેમાં હળદર મીઠું હિંગ અને ૧ ચમચી જેટલું ચોખ્ખું ઘી નાખી બરાબર મિક્સ કરી ચારથી પાંચ સીટી વગાડી લો
- 2
ત્યારબાદ કુકર ને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી એક ચમચી ઘી નાખી સર્વ કરો આ ખીચડી બહુ મસ્ત લાગે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
-
-
-
ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
#PAR.ફોતરા વાળી દાળમાંથી બનાવેલા પાણીવડા બહુ જ ટેસ્ટી લાગે છે. પાણીમાં રાઈનો પાઉડર હિંગ મરી પાઉડર સંચળ એડ કરી પાણીમાં બોળી પાણીમાંથી બહાર કાઢેલા વડા પાણી વડા સરસ લાગે છે Jyoti Shah -
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujaratiકચ્છના લોકો સાંજે વાળુંમા ખીચડી, બાજરીનારોટલા, છાશ અને લસણીયો મસાલોનો ઉપયોગ કરતા હોય છે. મેં આજે ભાખરી તથા દૂધ સાથેકચ્છી ખીચડી શેર કરી છે. Bharati Lakhataria -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643490
ટિપ્પણીઓ (6)