પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક)
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સાફ કરી પાણી થી ધોઈ કડાઈ પાણી ઉમેરી ગરમ કરવા મૂકો.પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી મા કાઢી ઉપર થી બરફ નુ ઠંડુ પાણી નાખો નિતારી લેવી. મિકસર જાર મા લસણ અને મરચા ના ટુકડા નાખી પાલક ઉમેરી પેસ્ટ તૈયાર કરી લેવી.પનીર ને સેલો ફરાઈ કરી લેવુ. ડુંગળી ઝીણી સમારી લેવી.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં હિગ હળદર ઉમેરી ડુંગળી નાખી બે મિનીટ હલાવવું હવે તેમા પાલક ની પેસ્ટ નાખી બરોબર હલાવવું ઉપર થી મીઠું ધાણા જીરુ પાઉડર,કિચન કિંગ મસાલો નાખી પાંચ મિનિટ માટે ઉકળવા દો.
- 3
- 4
હવે ઉપર થી પનીર અને લીંબુ નો રસ નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરીને ઉપરની પનીર અને ચીઝ થી ગાર્નીશીંગ કરવુ ગરમાગરમ પીરસવું પરોઠા સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)
#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે. Trupti mankad -
-
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
-
કટલેટ સેન્ડવીચ (Cutlet Sandwich Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT#MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
-
સ્પાઈસી ભાજી ચીલા / પુડલા (Spicy Bhaji Chila Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT##MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
-
-
-
રેડ વેલ્વેટ બાસુંદી (Red Valvet Basundi Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR4Week 4 Juliben Dave -
-
મકાઈ હટકે (મકાઈ સબ્જી)
#MBR6#Week6*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
-
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🥳🌟#XS#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR9Week 9 Juliben Dave -
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#green_recepiesપાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે sonal hitesh panchal -
More Recipes
ટિપ્પણીઓ