પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#RC4
#green_recepies
પાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4
#green_recepies
પાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બાફી લો,ઠંડુ થાય પછી તેમાં કોથમીર ઉમેરી તેની ગ્રેવી બનાવી લો, ડુંગળી ના મોટા કટકા કરી તેની ગ્રેવી બનાવી લો, લસણ આદુ મરચાની પેસ્ટ બનાવી લો
- 2
કડાઈમાં તેલ મૂકો તેમાં ડુંગળીની ગ્રેવી ઉમેરો તેને બરાબર સંતળાવાદો, ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરો તેમાં પાલકની ગ્રેવી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી બે મિનિટ ચડવા દો
- 3
તમારા જરૂર પ્રમાણે મીઠું ઉમેરો,પનીરના ટુકડા કરી ઉમેરો બરાબર મિક્સ કરી લો થોડુ ક્રીમ ઉમેરો મિક્સ કરી બે મિનીટ પછી ગેસ બંધ કરી દો
- 4
તૈયાર છે પાલક પનીર હવે તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
#બુધવાર સ્પેશ્યલમુંબઈના પ્રખ્યાત 99પ્રકારના ઢોસામાની એક વેરાયટીમા આજે છે પાલક પનીર ઢોસા. ઢોસાની ગે્વીમા પાલક અને પનીર નો બન્ને નો ઉપયોગ થયો છે અને સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી ઢોસા વધારે ટેસ્ટી બનશે.જો બાળકને પાલક આ રીતે અપાય તો તે મજા થી ખાશે. Chhatbarshweta -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal
More Recipes
ટિપ્પણીઓ