રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 2 ટેબલસ્પૂનચણાનો લોટ
  3. 1 ટીસ્પૂનઘી
  4. 1 ટીસ્પૂનતેલ
  5. 1-2સૂકા વઘારના મરચા
  6. 1લીલી તીખી મરચી
  7. 1/2 ઇંચઆદું
  8. 4-5કળી લસણ
  9. 1/4 ટીસ્પૂનહળદર
  10. 1/2 ટીસ્પૂનલાલ મરચું
  11. 1/2 ટીસ્પૂનરાઇ
  12. 1/2 ટીસ્પૂનમેથી દાણા
  13. 1/4 ટીસ્પૂનહિંગ
  14. 2ડાળી મીઠો લીમડો
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાટુ દહીં લેવું તેને વ્હિસ્ક કરી પાણી ને ચણા ના લોટ નું મિશ્રણ તૈયાર કરવું

  2. 2

    સ્વાદ મુજબ મીઠું ઉમેરી 10-12 મિનિટ ઉકાળી કઢી તૈયાર કરવી.

  3. 3

    ત્યારબાદ વઘાર માટે ઘી તેલ લઇ તેમાં રાઈ મેથી દાણા ઉમેરવા. રાઈ તતડે પછી તેમાં અન્ય મસાલા નાખી કઢી નું મિશ્રણ ઉમેરી થવા દેવું

  4. 4

    ગરમા ગરમ કઢી ને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes