મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)

Deepika Jagetiya @Deepika15
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણ માં ચણા ની દાળ,મેથી ના પાન ને ૨૦ મિનિટ ૨ ગ્લાસ પાણીમાં ઢાંકીને મૂકી
- 2
હવે તેને ૧ તપેલી માં ગેસ પર ગરમ કરવા૨૦ મિનિટ સુધી મૂકો દાળ અધકચરી થાય એટલે કો એક વાસણ માં બેસન અને દહીં નાખી કઢી જેવું લેયર તૈયાર કરો
- 3
હવે જે વાસણ માં મેથી ચણા ની દાળ ઉકળવા લાગે ત્યારે તૈયાર કરવામાં આવેલા મિશ્રણ નાખી દો અને સરસ રીતે મિક્સ કરીને ઉકળવા દો
- 4
હવે ઉકળી જાય એટલે તેમાં લાલ મરચા ને અધકચરા કરી ને નાખો
- 5
હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડો લાલ મરચા આદુ લવિંગ મરી નાખી ને વઘાર કરો અને કઢી માં રેડી દો તૈયાર છે સ્વાદિષ્ટ હવે ઉપર થી લીલુ લસણ, કોથમીર નાખીને સર્વ કરો.મસ્ત મજાની મારવાડી કઢી આ કઢી ને મકાઈ ના રોટલા,કે બાજરી, ના કે મકાઈ ના બાટી સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મારવાડી કઢી(Marvadi Kadhi Recipe in Gujarati)
#KRC#RB4#week_4 My Recipes EBookરાજસ્થાની મારવાડી કઢી Vyas Ekta -
-
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
-
મિક્સ વેજ બેસન કઢી (mix veg besan kadhi recipe in gujarati)
પોષકતત્ત્વ થી સભર આ કઢી ગરમ ગરમ પીવાની ખુબ જ મજા પડે છે.#સુપરશેફ2 latta shah -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#RAJSTHANI#KADHI#HOT#LUNCH#DINNER#YOGURT#BESAN#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાની કઢી ગળપણ ઉમેરવામાં આવતું નથી. તે ધીમા તાપે ઉકાળવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ કઢી ગુજરાતી કઢી કરતા સહેજ ઘટ હોય છે. રોટલા કે ખીચડી સાથે આ કઢી હોય તો શાકની પણ જરૂર રહેતી નથી. Shweta Shah -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ગુજરાતી કઢી (Gujarati kadhi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujaratiKey word: buttermilkSonal Gaurav Suthar
-
-
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
કઢી ભાત એ એ હલ્કા રહેવા માટે ડિનર કે લંચ નો બેસ્ટ ઓપ્શન માનો એક ઓપ્શન છે, કઢી ની ઘણી વેરાયટી છે, ભીંડા ની કઢી,લીલા લસણની કઢી. આજ મે સરગવા ની કઢી બનાવી છે. સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય છે,અને હું સરગવાનાં પાઉડર નો ઉપયોગ દરેક શાક દાલ માં કરું છું. Stuti Vaishnav -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં લાઈટ ખોરાક પસંદ કરતાં આપણે ગુજરાતીઓ નાં ઘરે વારંવાર બનતી કઢી-ખીચડી. Dr. Pushpa Dixit -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
-
-
કઢી પકોડા (Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1 દાળ અને કઢી ના ટાસ્ક ચાલી રહ્યા છે તો મે આજે કઢી પકોડા ની રેસીપી તમારા માટે લઈને આવી છું. કાલે નાસ્તા માટે જે દાળ ના પકોડા બનાવેલ હતા તેમાંથી સારા એવા પકોડા બચી ગયા હતા તો એજ યુઝ કરીને મે કઢી પકોડા બનાવ્યા છે. Vandana Darji -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#ROK#north_india#cookpadindia#cookpadgujaratiપંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
રાજસ્થાનની મારવાડી કઢી (Rajasthani Marvadi Kadhi Recipe In Gujarati)
#GA4#Week25Post:-4 આ રેસિપી એકવાર જરૂરથી બનાવજો ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. Twinkal Kishor Chavda -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14354125
ટિપ્પણીઓ (2)